-26%

Police Constable Book : Kiswa Career Academy – 2025

Original price was: ₹699.00.Current price is: ₹520.00.

  • Page :676
  • 2025 Edition
  • Kiswa Career Academy

Description

આ ગુજરાતી પુસ્તકમાં ( Police Constable Book : Kiswa Career Academy – 2025 ) 15 જાન્યુઆરી 2025 સુધીના વર્તમાન પ્રવાહો મો સમાવેશ તથા વાવ થરાદ જિલ્લા સહિત સુધી ની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. 

પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતાં વિધાર્થી માટે કિસ્વા કરિયર એકેડમી દ્વારા પ્રકાશિત આ પોલીસ કોન્સ્ટેબલ કિસ્વા કરિયર એકેડમી ગુજરાતી પુસ્તક ખૂબ જ ઉપયોગી બનશે. પોલીસ કોન્સ્ટેબલ ને દયાનમાં રાખી તથા સંપૂર્ણ અભ્યાસહક્રમ ને વિગતવાર સમજૂતી સાથે આપુસ્તક માં દર્શાવવા માં આવેલા છે.

આ ( Police Constable Book : Kiswa Career Academy – 2025 ) પૂસ્તકમાં Part 1 અને Part 2 એમ કરી ને 200 માર્ક ની સંપૂર્ણ વિગત આપવામાં આવેલી છે. 

PART – A (80 MARKS)

  • REASONING AND DATA INTERPRETATION 30
  • QUANTITATIVE APTITUDE 30
  • COMPREHENSION IN GUJARATI LANGUAGE 20

PART – B (120 MARKS)

  • THE CONSTITUTION OF INDIA 30
  • CURRENT AFFAIRS, SCIENCE AND TECHNOLOGY, GENERAL KNOWLEDGE 40
  • HISTORY, CULTURAL HERITAGE AND GEOGRAPHY OF GUJARAT AND BHARAT 50

વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં ગૃહ મંત્રાલયના ઠરાવ અનુસાર એક કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવાની રજૂઆત કરવામાં આવી છે અને તેની સાથે સાથે લોકરક્ષક કેડરની ભસ્તીના નવા નિયમો પણ રજૂ કરાયા છે, જે અંતર્ગત પોલીસ ઈનસ્ટબાદ અને વિધાર્થી ના વિવિધ પરીક્ષા  (1) Physical Test (Qualifying Nature) ને (2) Objective MCQ Test માં આવ, તથા Objective MCQ Test અંતર્ગત PART-A (80 MARKS) અને PART-B (120 MARKS) નો સમાવેશ કરવામાં આવેલ છે.

તેથી વિદ્યાર્થીઓ સમક્ષ આવેલ આ બદલાવરૂપી પડકારના સમાધાનાર્થે ક્રિશ્ના પબ્લિકેશનના અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક અને પરિશ્રમપૂર્વક આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

ભાવિ પોલીસ અવિકારીઓ, પોલીસ કૉન્સ્ટેબલ અને જેલ સિપાહીનો સંપૂર્ણ અભ્યાસક્રમ સરળતાથી એક જ પુસ્તકમાં તમને પ્રાપ્ત થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને આ સમાધાનરૂપી પુસ્તકમાં PART-A અંતર્ગત Reasoning and Data Interpretation (all ક્ષમતા અને માહિતીનું વિશ્લેષણ), Quantitative Aptitude (માત્રાત્મક યોગ્યતા (અંકગણિત), Comprehension in Gujarati Language (ગવ સમીયા) તથા PART-B અંતર્ગત ભારતનું બંધારણ, કરન્ટ અફેર્સ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી, સામાન્ય જ્ઞાન (GK), ઇતિશ્વસ, સાંસ્કૃતિક વારસો તથા ભારત અને ગુજરાતની ભૂગોળ જેવા દરેક મુદ્દાઓનો સમાવેશ કરેલ છે.

Additional information

Weight 1.300 kg
Dimensions 18 × 5 × 12 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Police Constable Book : Kiswa Career Academy – 2025”

Your email address will not be published. Required fields are marked *

You may also like…