-29%

GCA Sudarshan PYQs GCERT NCERT (2025)

Original price was: ₹950.00.Current price is: ₹670.00.

  • Page : 802
  • Bhagirathsinh Chauhan (GCA)
Category:

Description

GCA Sudarshan PYQs GCERT NCERT (2025) પુસ્તકની માહિતી 

ઈતિહાસ પ્રકરણ-01 સિંધુખીણની સભ્યતા

પ્રકરણ-02 વૈદિક યુગ

પ્રકરણ-03 જૈન અને બૌધ્ધ ધમ

પ્રકરણ-04 ગણરાજયો તથા પ્રથમ મગધ સામ્રાજય

પ્રકરણ-05 મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો

પ્રકરણ-6 હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કણર્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુકય, ગુર્જર પ્રતિહાર, ચૌલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજય, વિજયનગર સામ્રાજય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ

પ્રકરણ-07 ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ

પ્રકરણ-08 ભારતમાં કંપની શાસન

પ્રકરણ-09 1857 નો બળવો અને ભારતમાં બ્રિટીશ તાજનું સીધુ શાસન

GCERT NCERT GCA Book પ્રકરણ-10 ભારતની સ્વાતંત્રતા માટેની ચળવળ તથા સ્વતાંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત

પ્રકરણ-11 19 મી તથા 20 મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો

પ્રકરણ-12 ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ

GCA Sudarshan PYQs GCERT NCERT Gujarati Book વારસો

ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઈત્યાદિ

ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ

જીસીએ સુદર્શન ગુજરાતી પુસ્તક માં બંધારણ

ભારતીય હબારણ ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મુળભૂત અધિકારો અને કરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, અંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પક્રિયા તથા સુધારાઓ, અંધારણનું અંતનિહિત માળખું

સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખું, કાર્યો સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા.

સમવાય તંત્ર તથા કેન્દ્ર-રાજ્ય સંબંધો બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અઈ-ન્યાયિક સંસ્થાઓ. પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ

ભગીરથસિંહ ચૌહાણ જીસીએ ગુજરાતી પુસ્તક વિજ્ઞાન અને ટેકનોલોજી

પ્રકરણ-01 ખાવસામગ્રીના પ્રાપ્તિસ્થા અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્નસ્ત્રોતોમાં સુધારણા

પ્રકરણ-02 સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો અને તંત્રો, સજીવોનું સંરક્ષણ

પ્રકરણ-03 આપણી આસપાસ થતાં ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો.

પ્રકરણ-04 અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરૂત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા

પ્રકરણ-05 વિધુત અને પરિપય, વિધુતપ્રવાહ અને તેની અસરો

પ્રકરણ-06 કુદરતી અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક

પ્રકરણ-07 એસિડ, બેઈઝ અને ક્ષાર

પ્રકરણ-18 ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ

પ્રકરણ-09 સુક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો

પ્રકરણ-10 હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન આબોહવા, હવાનું પ્રદૂષણ

પ્રકરણ-11 પાણી અને તેના પ્રાપ્તિસ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ

પ્રકરણ-12 કચરાનો સંગ્રહ અને નિકાલ

પ્રકરણ-13 ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો

પ્રકરણ-14 તારાઓ અને સૂર્યમંડળ

પ્રકરણ-15 પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ

Additional information

Weight 1.350 kg
Dimensions 18 × 5 × 10 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “GCA Sudarshan PYQs GCERT NCERT (2025)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…