-20%

Dr. Babasaheb Ambedkar : Bhartiya Bandharanna Mukhya Ghadvaiya Part-1

Original price was: ₹1,250.00.Current price is: ₹1,000.00.

    • Page : 428
    • ISBN : 9789393777607
    • Binding : Hard Binding
    • Translator : Amit Jyotikar

 

3 in stock

Description

મારી વિવેકબુદ્ધિ ( Dr. Babasaheb Ambedkar : Bhartiya Bandharanna Mukhya Ghadvaiya Part-1 ) અનુસાર આપણે પ્રથમ ભાબત એ કરવી જોઈએ કે આપણા સામાજિક અને આર્થિક ધ્યેયો હાંસલ કરવા આપણે બંધારણીષ પદ્ધતિઓને મજબૂત રીતે પકડી રાખવી જોઈએ. એનો અર્થ એક આપણે સવિનય ભંગ, અસહકાર અને સત્યાગ્રહ જેવી રીતો ત્યજવી જોઈએ.

આર્થિક અને સામાજિક ધ્યેય હાંસલ કરવા માટે બંધારણીય પદ્ધતિ માટેનો કોઈ માર્ગ ભાકી ન હોય ત્યારે ગેરબંધારણીય પદ્ધતિઓ માટે ભારે વાજબીપણું હોય છે! પરંતુ જયારે બંધારણીય પદ્ધતિઓ ખુલ્લી હોય ત્યારે આવી ગેરબંધારણીય પદ્ધતિઓ માટે કોઈ વાજબીપણું ન હોઈ શકે. આ પદ્ધતિઓ બીજું કંઈ નહિ પરંતુ અરાજકતાનું વ્યાકરણ છે અને જેટલી જલદી અને છોડી દેવામાં આવે તેટલું જલદી આપણા માટે સારું છે.

આપણે ( Dr. Babasaheb Ambedkar : Bhartiya Bandharanna Mukhya Ghadvaiya Part-1 ) આપણી રાજકીય લોકશાહીને સામાજિક લોકશાહી પણ બનાવવી જોઈએ. રાજકીય લોકશાહીના પાયામાં સામાજિક લોકશાહી રહેતી ન હોય તો રાજકીય લોકશાહી ચાલી શકે નહીં. સામાજિક લોકશાહી એટલે શું ? એનો અર્થ કેવનની એક રીત, જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના જીવનના સિદ્ધાંત તરીકે સ્વીકારે.

૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે આપણે વિરોધાભાસી જીવનમાં પ્રવેશવાના છીએ. રાજકારણમાં આપણી પાસે સમાનતા હશે. અને સામાજિક અને આર્થિક જીવનમાં આપણી પાસે અસમાનતા હશે. રાજકારણમાં આપણે એક વ્યક્તિ એક મત અને એક મત એક મૂલ્યનો સિદ્ધાંત સ્વીકરાતાં હોઈશું. આપણા સામાજિક અને આર્થિક જીવનમાં, આપણા સામાજિક અને આર્થિક માળખાને કારણે એક વ્યક્તિ એક મૂલ્યના સિદ્ધાંતનો ઈનકાર કરવાનું ચાલુ રાખીશું?

આપણા સામાજિક અને આર્થિક જીવનમાં સમાનતાનો ઈનકાર કરવાનું કર્યા સુધી ચાલું રાખીશું.? આપણે આવું વિરોધાભાસી જીવન જીવવાનું કયાં સુધી ચાલુ રાખીશું? આપણે લાંબા સમય સુધી એનો ઈનકાર ચાલુ રાખીશું તોઆપણે આપણી રાજકીય લોકશાહીને ભયમાં મૂકીને જ એમ કરી શકીશું. અને એટલી વહેલી તકે આપણે આ વિરોધાભાસ દૂર કરવો જોઈએ. નહીતો અસમાનતાથી જેમને વેઠવું પડે છે તેઓ જેને આ સભાએ પરિશ્રમપૂર્વક તૈયાર કર્યું છે તે રાજકીય લોકશાહીનું માળખું ફૂંકી મારશે.

આ ( Dr. Babasaheb Ambedkar : Bhartiya Bandharanna Mukhya Ghadvaiya Part-1 ) જીવનમાં તમામ પાસાઓમાં સમાનતા અને લોકોને લલચાવનારા અનિષ્ઠોને ઓળખવામાં ન તો આપણે મંદ પડીએ કે ન એમને દૂર કરવા માટેની આપણી પહેલમાં નબળા પડીએ એવો આપણે નિષય કરીએ. દેશની સેવા કરવાનો આ એક માત્ર માર્ગ છે. તેથી વધુ સારો માર્ગ હું જાણતો નથી. (ભારે હર્પધ્વનિ)

Additional information

Weight 0.950 kg
Dimensions 15 × 1 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Dr. Babasaheb Ambedkar : Bhartiya Bandharanna Mukhya Ghadvaiya Part-1”

Your email address will not be published. Required fields are marked *

You may also like…