-24%

Constable 51 Paper Set Unity Publication

Original price was: ₹311.00.Current price is: ₹235.00.

  • Page :324
  • Free OMR Sheet
  • Unity Publication
  • 51 Paperset For Police Exam
Category:

Description

Constable 51 Paper Set Unity Publication Book Review

માધવ ધોળકિયા સર સંઘ જાહેર સેવા આયોગ તથા રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે ગુજરાતની ખ્યાતનામ ઓનલાઈન અને ઓફલાઇન તાલીમ સંસ્થાઓ સાથે ફેકલ્ટી તરીકે સાત વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લખાયેલ ‘લોકસેવામાં નીતિશાસ્ત્ર’ અને ‘લોકપ્રશાસન અને શાસન’ પુસ્તકો તે વિષયમાં સૌથી વધુ વંચાતા પુસ્તકો છે. તેમના માર્ગદર્શન હેઠળ સફળતા પ્રાપ્ત કરનાર સેંકડો ઉમેદવારો હાલમાં કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સ્વરાજની વિવિધ સંસ્થાઓમાં ફરજ બજાવી રહ્યા છે.

કિશોર પરમાર સર સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્ષેત્રે દસ વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ -1,2 ની પરીક્ષા તેમજ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ 2 ની પરીક્ષામાં ત્રણ વખત ઇન્ટરવ્યૂ આપેલા છે તેમજ હાલમાં સચિવાલય ખાતે નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અભ્યાસીઓની સ્પર્ધાત્મક તૈયારીને વધુ અસરકારક બનાવવા તેમણે 45 થી વધુ પુસ્તકોની રચના કરી છે અને ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે સૌથી વધુ વંચાતા લેખકોમાં સ્થાન ધરાવે છે.

Constable 51 Paper Set Unity Publication પુસ્તકની વિશેષતાઓ:

  • કોન્સ્ટેબલ પરીક્ષા માટે વિશેષરૂપે તૈયાર 51 પેપરસેટ ધરાવતું એકમાત્ર પુસ્તક
  • તમામ વિષયો ધરાવતી વિષયવાર પ્રશ્નોની ગોઠવણી
  • પાવરફૂલ તૈયારી માટે વિધાનરૂપ પ્રશ્નોનો સમાવેશ

આ ગુજરાતી પુસ્તક પોલીસની તૈયારી કરતાં દરેક વિધાર્થીને ઉપયોગી થશે.

Additional information

Weight 0.320 kg
Dimensions 15 × 1 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Constable 51 Paper Set Unity Publication”

Your email address will not be published. Required fields are marked *

You may also like…