The Greatest Secret

135.00

  • Page : 144
  • ISBN : 9789351226727
  • R. R. Sheth & Co. Pvt. Ltd

5 in stock

-+
Categories: ,

Description

તમારી જિંદગીમાં જો તમે ખરેખર પોઝિટિવ ( The Greatest Secret Gujarati Book ) ચેઇન્જ લાવવા માંગતા હો, તો આ પુસ્તક તમે આજે જ વાંચો.

શક્ય છે કે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે અત્યાર સુધી તમે ઘણા પ્રયત્નો કર્યા જ હશે, પણ દર વખતે કોઈ ને કોઈ કારણોસર તમારા પ્રયત્નોનું પરિણામ તમે ઇછ્યું હશે તેવું તો નહીં જ આવ્યું હોય! સમય જતાં તમારો એ પ્રયત્ન છેવટે તો તમારી જાત સાથેની સૂક્ષ્મ છેતરામણી જ સાબિત થયો હશે!

Don’t Worry!

હવે લાખો વાચકોની જેમ તમે પણ તમારી આવી પરિસ્થિતિનો અંત લાવી શકશો.

તમારા જીવનના બધા જ પ્રશ્નો, મુશ્કેલીઓ અને સંકટોને હટાવી, તમને સુખી કરે એવા, દુનિયાના સૌથી મહાન રહસ્યો આ ગુજરાતી પુસ્તક ( The Greatest Secret Gujarati Book ) માં સમાવ્યાં છે. તમારી લાઇફમાં પોઝિટિવ ચેઇન્જ લાવવા માટે આ રહસ્યોનો તમે જેમ જેમ અમલ કરતા જશો તેમ તેમ તમે અનુભવશો કે તમે બીજાથી અલગ છો, અનોખા છો અને ઇચ્છો તે મેળવી શકો તેવા સક્ષમ છો!

જીવનમાં શીખવા જેવો સૌ પ્રથમ લેસન એ જ છે કે, તમારે જે કામ જે સમયે કરવાનું છે એ કામ એ સમયે કરવાનું જ છે. પછી ભલેને એ કામ તમને પસંદ હોય કે ન હોય, તમામ શિક્ષણનું સૌથી મૂલ્યવાન પરિણામ એ જ છે. કોઈ પણ વ્યક્તિની તાલીમ ગમે તેટલી વહેલી શરૂ થાય તો પણ આ લેસન એ છેલ્લે જ સંપૂર્ણપણે શીખે છે. – થોમસ હક્સલી

You may also like…