Happy Raho Hamesha

125.00

  • Paperback
  • Page : 104
  • ISBN : 9789391261269
  • Writer : Madhubhai Kothari
  • Happy Raho Hamesha Gujrati Book

1 in stock

Category:

Description

સ્વેટ માર્ડને રજૂ કરેલી જીવનોપયોગી લગભગ દરેક બાબતનો સમાવેશ કર્યો છે. જીવનમાં સ્નેહનું મહત્ત્વ, મિત્રતાનું મૂલ્ય, હાસ્યની આવશ્યકતા, ગુસ્સાથી થતું નુકસાન, મનની શક્તિ, વાતચીતની કલા, મહેનતનું મહત્ત્વ, તંદુરસ્તીની કાળજી, નિર્ણયશક્તિ, ખોટા ખર્ચા, નિષ્ફળતામાં સફળતા, સારા વિચારનું મહત્ત્વ વગેરે વિષયોનો સમાવેશ કર્યો છે. તેના ઉપરથી તમને ખાતરી થશે કે આ પુસ્તક ખરેખર આપણને નવજીવનના પંથે લઈ જાય છે.અંધકારનાં પડળોને ભેદી – હટાવીને નવ્ય ઉજાસની ક્ષિતિજો બતાવે છે.

આ Happy Raho Hamesha પુસ્તક માત્ર ઉપરછલી રીતે વાંચવાથી આપને એટલો ફાયદો નહીં થાય. એમાંના એકએક શબ્દની મર્મગ્રાહી મહેક મનને તરબતર કરશે. આ પુસ્તકના દરેક પ્રકરણને વારંવાર વાંચો અને તેના વિશે મનન – ચિંતન કરો. આ પુસ્તક વાંચવાથી આપના જીવનમાં અનેક હકારાત્મક બદલાવ આવશે તેની ખાતરી છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Happy Raho Hamesha”

Your email address will not be published. Required fields are marked *