-7%

Dhandha Shobha Bondre Gujarati

Original price was: ₹350.00.Current price is: ₹325.00.

  • Page : 360
  • ISBN : 9788183225564
  • Manjul Publishing House

2 in stock

Description

આપણે આશા કરીએ કે આ પુસ્તક Dhandha Shobha Bondre Gujarati  દુનિયાના તમામ લોકો માટે ગર્વ અને પ્રેરણાનો સ્રોત બનશે. – અમિતાભ બચ્ચન

અત્યંત રોચક વાચનસામગ્રી કૌશલ્યપૂર્ણ કથનશૈલી. -બિઝનેસ સ્ટેન્ડર્ડ

ધંધો એટલે વેપાર-ઉદ્યોગ. ભારતના વેપારી જગતનો એક રૂટ શબ્દપ્રયોગ માત્ર અને માત્ર એને સમૂર્ત/સાકાર કરવાનું કામ ગુજરાતીઓ જ સૌથી સારી રીતે કરે છે. (માત્ર ગુજરાતીઓ જ એને સૌથી સારી રીતે સાકાર કરે છે.)

શોભા બેન્દ્રેનું dhandha gujarati book આવા કેટલાક ગુજરાતીઓની કથા (વાચક સામે મૂકે) છે. જયદેવ પટેલ – આજ સુધી ન્યૂયોર્ક લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીનો રજી. બિલિયન ડોલર્સની પોલિસી વેચનાર “નંબર એક” એજેંટ, ભીમજીભાઈ પટેલ – ભારતના એક વિખ્યાત ઝવેરી અને સુરતના મહત્ત્વકાંક્ષી “ડાયમંડ નગર”ના સહ-સંસ્થાપક દલપતભાઈ પટેલ-મુંબઈના ભૂતપૂર્વ શેરીફ અને કોલેપ્સેબલ ટ્યૂઝના અગ્રગણ્ય ઉત્પાદક હર્ષા અને હસુ શાહ – અમેરિકામાં સૌથી વધારે હોટેલની માલિકી ધરાવતાં પતિ-પત્ની.

મુંબઈથી માંડી અમેરિકા સુધીનો મુસાફરી કરાવતું “ધંધા” ગુજરાતીઓના જીવનમૂલ્યો, પ્રખર મહત્ત્વકાંક્ષા, મહેનત કરવાની જબરદસ્ત ક્ષમતા અને ધંધા માટેની કોઠાસૂઝ આપણી સમક્ષ ધંધા મૂકે છે.

Additional information

Weight 0.380 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Dhandha Shobha Bondre Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…