-27%

Bhugol Ek Abhyas | Kiswa Publication (2025)

Original price was: ₹699.00.Current price is: ₹510.00.

  • Page : 672
  • 2025 Edition
  • Kiswa Publication

4 in stock

Description

ભૂગોળ એક અભ્યાસ કીશ્વા પબ્લિકેશન ગુજરાતી પુસ્તક ( Bhugol Ek Abhyas | Kiswa Publication 2025 ) ની વિશેષતા :-

  • ભૌતિક ભૂગોળ (Physical Geography)ના વિવિધ સિદ્ધાંતોની આકૃતિ સહિત ઊંડાણપૂર્વકની સમજૂતી.
  • વિશ્વ ભૂગોળ, ભારત ભૂગોળ તથા ગુજરાત ભૂગોળની નકશા સાથે સમજૂતી
  • ગુજરાત સરકારના પાઠયપુસ્તક (GCERT) આધારિત 1700થી વધુ વનલાઈનર ક્વિઝ
  • UPSC, GPSC અને અન્ય રાજ્યોના જાહેરસેવા આયોગ તથા ભારત અને ગુજરાત સરકારની
  • વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા 1800થી વધુ પ્રશ્નો જવાબ સાથે.

સંપાદકનું નિવેદન ( Bhugol ek abhyas dr shahezad kaji kiswa publication ) :

ઈશ્વરની કૃતલતા સાથે, જેમની કૃપા અને પરોપકારથી મારો માર્ગ પ્રકાશિત થયો છે, અને ખૂબ જ સંતોષ સાથે હું વિશ્વા પબ્લિકેશનન સંપાદર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અસંખ્ય પુસ્તકો પ્રકાલિત કરી ચુકયો છું તથા વિદ્યાર્થીઓને ભીતિક ભૂગોળ તથા ભારત અને ગુજરાત ભૂગોળ સંદર્ભે સર્વમાની દષ્ટિકોલ પ્રદાન કરતુ પુસ્તક ‘ભૂગોળ એક અભ્યાસ’ની પાંચમી આવૃત્તિનું સંપાદન કરતા હર્ષની લાગણી અનુભવું છું.

પણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ જે પુસ્તકની આતુરઆથી રાહ જોઈ રહ્યાં હતાં. તેનો આ પુસ્તકનાં પ્રકાશન સાથે અંત આવ્યો છે. અત્યારે GPSC અને GSSSB દ્વારા લેવામાં આવતી વર્ગ-1/2 અને 3 તથા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી PSI, ASI, CONSTABLE તથા TET, TAT, H-TAT અને કવાર્ક, તલાટી વગેરે જેવી અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભૌતિક ભૂગોળ તથા ભારત અને ગુજરાત ભૂગોળના પ્રશ્નો મોખરાનું સ્થાન ધરાવે છે.

પરીક્ષામાં પૂછાતાં ભૌતિક ભૂગોળના પ્રશ્નો આ વિષયનું ઊંડાણપૂર્વક વાંચન અને મંથન કરવા માટે ઉત્તેજે છે. તેથી ગુજરાતના વિદ્યાર્થીઓને ભૌતિક ભૂગોળ તથા ભારત અને ગુજરાત ભુગોળ સંદર્ભે સાચી અને સચોટ માહિતી, સરળતાથી પ્રાપ્ત થાય અને તેનો લાભ વિવિધ પરીક્ષામાં મળી રહે તે હેતુથી આ પુસ્તક ‘ભુગોળ એક અભ્યાસ’ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાં મને અનેરો આનંદ થાય છે.

વિદ્યાર્થીઓ, આ ભૂગોળ એક અભ્યાસ કિસ્વા પબ્લિકેશન ડો શહેઝાદ કાજી ગુજરાતી પુસ્તક માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિને સંપૂર્ણ અનુસરવામાં આવી છે. આ પુસ્તકની વિશેષતાઓ પુસ્તક ( ભૂગોળ એક અભ્યાસ કિસ્વા પબ્લિકેશન ડો શહેઝાદ કાજી ગુજરાતી પુસ્તક ) ને એક અલગ શૃંગાર આપે છે. જેની વિશેષમાં વાત કરીએ તો,

સરળ ભાષાશૈલી : ભૌતિક અને માનવ ભૂગોળના જટિલ મુદાઓને સરળ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

  • ચોક્કસ મુદાઓને સરળતાથી સમજવા માટે યોગ્ય જગ્યાએ નકશા, ચાર્ટ, અને ટેબલનો ઉપયોગ.
  • પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ ‘ગાગરમાં સાગર સમું પુસ્તક’.
  • વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ.

આ ઉપરાંત આ ભૂગોળ કિસ્વા પબ્લિકેશન ડો શહેઝાદ કાજી ગુજરાતી પુસ્તક ની પાઠય માહિતીને પ્રામાણિક, પ્રાસંગિક અને અથતન પરીક્ષા પદ્ધતિ અનુસાર બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

મને આશા છે કે આ પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓને ભૂગોળ વિષયમાં થણું જ ઉપયોગી નીવડશે અને ખૂબ લોકપ્રિય બને તેવી શુભેચ્છા સહ.

– ડો. શહેઝાદ કાઝી

25 શાબાન, હિજરી સન 1446

24 ફેબ્રુઆરી, 2025

Additional information

Weight 1.500 kg
Dimensions 18 × 5 × 9 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Bhugol Ek Abhyas | Kiswa Publication (2025)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…