The Richest Man in the Babylone Gujarati

125.00

સંપત્તિને સતત વધારવાની 4,000 વર્ષથી અકસીર શાશ્વત નીતિઓ દરેક સદીમાં એક એવું પુસ્તક ( The Richest Man in the Babylone Gujarati Book ) પ્રકાશિત થાય છે જે વાચકોના જીવનને બદલી નાંખવાની તાકાત ધરાવતું હોય છે. પ્રેરણાત્મક કથા દ્વારા સંપત્તિ મેળવવાની, એને સાચવી રાખવાની અને એ સંપત્તિને સતત વધારવાની સાબિત થયેલી નીતિઓ શીખવતું આ Timeless Bestseller પુસ્તક છે.

આજે તમે પણ તમારાં પરિવારનાં બધાં જ સપનાં પૂરાં કરવા માંગો છો. પરંતુ કદાચ સાચા Financial Planning અને ‘વધુ સંપત્તિ કેવી રીતે મેળવી શકાય’ તેની અધકચરી જાણકારી હોવાને કારણે તમે આકાશ આંબી શકતા નથી અને તેથી પોતાનાં નસીબને દોષ દેતાં રહો છો.

આ ગુજરાતી પુસ્તક તમારા એ માઠાં નસીબનું પાસું પલટાવીને તમને Rich બનાવી શકે તેમ છે. તમારી સંપત્તિને સાચવી રાખીને તેને સતત વધારતાં જવાની Secret Key આ પુસ્તકમાં છે. તમારા પરિવારની આવનારી પેઢીઓને પણ ઉપયોગી થાય એવું આ પુસ્તક વાંચવાનું ચૂકશો નહીં.

આ ગુજરાતી પુસ્તકમાંથી તમે શીખી શકશો કે… કેવી રીતે… શું દેવામાંથી મુક્ત થવાય? શું વધારે સંપત્તિ મેળવી શકાય? Investments કરવાં જોઈએ? આર્થિક નસીબને ચમકાવી શકાય? ભવિષ્યનું Financial Planning કરી શકાય? વિશાળ સંપત્તિનાં પાંચ સુવર્ણ નિયમો જાણી શકાય? ખાલી ખિસ્સે મેળામાં ફરવાને બદલે સમયને પાર ઉતરેલી આ નીતિઓથી તમારાં બધાં જ સપનાં પૂરાં કરો – એક પછી એક… આજથી જ!

  • Page : 128
  • RR Sheth Publication

2 in stock

Categories: ,

Description

સંપત્તિને સતત વધારવાની 4,000 વર્ષથી અકસીર શાશ્વત નીતિઓ દરેક સદીમાં એક એવું પુસ્તક ( The Richest Man in the Babylone Gujarati Book ) પ્રકાશિત થાય છે જે વાચકોના જીવનને બદલી નાંખવાની તાકાત ધરાવતું હોય છે.

પ્રેરણાત્મક કથા દ્વારા સંપત્તિ મેળવવાની, એને સાચવી રાખવાની અને એ સંપત્તિને સતત વધારવાની સાબિત થયેલી નીતિઓ શીખવતું આ Timeless Bestseller પુસ્તક છે.

આજે તમે પણ તમારાં પરિવારનાં બધાં જ સપનાં પૂરાં કરવા માંગો છો. પરંતુ કદાચ સાચા Financial Planning અને ‘વધુ સંપત્તિ કેવી રીતે મેળવી શકાય’ તેની અધકચરી જાણકારી હોવાને કારણે તમે આકાશ આંબી શકતા નથી અને તેથી પોતાનાં નસીબને દોષ દેતાં રહો છો.

આ ગુજરાતી પુસ્તક તમારા એ માઠાં નસીબનું પાસું પલટાવીને તમને Rich બનાવી શકે તેમ છે. તમારી સંપત્તિને સાચવી રાખીને તેને સતત વધારતાં જવાની Secret Key આ પુસ્તકમાં છે. તમારા પરિવારની આવનારી પેઢીઓને પણ ઉપયોગી થાય એવું આ પુસ્તક વાંચવાનું ચૂકશો નહીં.

આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે… કેવી રીતે… દેવામાંથી મુક્ત થવાય? વધારે સંપત્તિ મેળવી શકાય? Investments કરવાં જોઈએ? આર્થિક નસીબને ચમકાવી શકાય? ભવિષ્યનું Financial Planning કરી શકાય? વિશાળ સંપત્તિનાં પાંચ સુવર્ણ નિયમો જાણી શકાય? ખાલી ખિસ્સે મેળામાં ફરવાને બદલે સમયને પાર ઉતરેલી આ નીતિઓથી તમારાં બધાં જ સપનાં પૂરાં કરો – એક પછી એક… આજથી જ!

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “The Richest Man in the Babylone Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…