-10%

Tamara Manne Shaktishali Banavo by Gaur Gopal Das

Original price was: ₹399.00.Current price is: ₹360.00.

  • Page : 384
  • ISBN : 9789366578002
  • Navbharat Sahitya Mandir

3 in stock

Description

તમારા મન ઉપર નિયંત્રણ ( Tamara Manne Shaktishali Banavo by Gaur Gopal Das Gujarati Book ) મેળવવું તે તમારા સુખી અને સંતોષપ્રદ કાવન માટેની એક મહત્ત્વની ચાવી છે. આ પુસ્તક અદ્ભુત રીતે તમારા મનની વિવિધ યુક્તિઓ બાબતે તમને સમજણ આપે છે અને તેના તમારી ઉપરના નિયંત્રણમાંથી મુક્ત થવા માટેની એક અનોખી આંતરસૂઝ પૂરી પાો છે. જય રોડી

તમારા મન ઉપર અને તમારા જીવન ઉપર પણ નિયંત્રણ મેળવો.

આ ( Energize Your Mind Gujarati Book online ) પુસ્તકમાં સૌથી વધુ વેચાણ વિક્રમ ધરાવતા લેખક અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન માટેના માર્ગદર્શક ગૌર ગોપાલ દાસ, આપણું મન કઈ રીતે કામ કરે છે તે સમજાવે છે. તેઓ પોતાની રમૂજીરશૈલીમાં, આપણા પોતાની સુખાકારી માટે. આપણા મનને કઈ રીતે સમજવું અને તેને કઈ રીતે શિસ્તબદ્ધ અને નિયંત્રિત રાખવું તે સમજાવે છે.

સમગ્ર તમાંરા મનને શક્તિશાલી બનાવો ગૌર ગોપાલ દાસ ગુજરાતી પુસ્તક ( Tamara Manne Shaktishali Banavo by Gaur Gopal Das ) માં તેઓએ વિવિધ પદ્ધતિ મુજબના અભ્યાસ, ધ્યાન / ચિંતન માટેની વિવિધ રીતો અને અન્ય નોંધપોથીઓના નમૂનાઓ દર્શાવ્યા છે. જે દ્વારા આપણે આપણા વિચારો અને કાર્યો ઉપર નિયંત્રણ મેળવી શકીએ અને આપણા જીવનમાં પરિવર્તન વાવી શકીએ

જે લોકો પોતાના જીવનને સંપૂર્ણ અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવા માંગતા હોવ અને પોતાના ભવિષ્યને ઉજજ્વલ અને શાંતિસભર બનાવવા માંગતા હોય, તેમણે આ ગુજરાતી પુસ્તક વાંચવું જ રહ્યું.

Additional information

Weight 0.300 kg
Dimensions 15 × 3 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Tamara Manne Shaktishali Banavo by Gaur Gopal Das”

Your email address will not be published. Required fields are marked *

You may also like…