Sherbajarma Safalta Kai Rite Melavsho?

140.00

આ ગુજરાતી પુસ્તક ( Sherbajarma Safalta Kai Rite Melavsho? ) તમને શું શિખવાડશે ? આજના સંઘર્ષભર્યા અને ભૌતિક મહત્ત્વવાળા જીવનમાં પૈસાનું મહત્ત્વ શું છે તે કોઈને સમજાવવાની જરૂર નથી. પૈસા એ જીવનનું સૌથી મહત્ત્વનું સાધન છે અને પૈસા કમાવવાનો સૌથી મહત્ત્વનો તથા અસરકારક રસ્તો છે શૅરબજાર.

જો શૅરબજારમાં તમે સમજદારી અને ધીરજથી કામ કરો તો બહુ આસાનીથી અઢળક પૈસા મેળવી શકાય છે. તે માટે શૅરબજારની અને તેની કાર્યપ્રણાલિની અધિકૃત જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. એ જાણકારીથી શૅરબજારના અનેક જોખમોથી બચીને આપણે પ્રગતિ તરફ જઈ શકીએ છીએ.

તો આવો આપણે શૅરબજારના અધિકૃત માર્ગદર્શક દિનકર કુમારની મદદથી શૅરબજાર દ્વારા મળી શકતા અનેક લાભ અને તેમાં આવતી મુશ્કેલીઓના શ્રેષ્ઠ ઉકેલનું માર્ગદર્શન મેળવીએ. આ પુસ્તકની અધિકૃત જાણકારી તમારા જીવનને સુખ-સમૃદ્ધિ અને શાંતિથી ભરી દેશે

  • Page : 120
  • ISBN : 9789351224624
  • Sherbajarma Safalta Kai Rite Melavsho?

2 in stock

Additional information

Weight 0.100 kg
Dimensions 15 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Sherbajarma Safalta Kai Rite Melavsho?”

Your email address will not be published. Required fields are marked *

You may also like…