Share Market ma Chandu Kevi Rite Kamayo Gujarati

159.00

  • Page : 146
  • ISBN : 978938666931
  • Navbharat Sahitya Mandir

1 in stock

Description

Share Market ma Chandu Kevi Rite Kamayo પુસ્તકના માધ્યમ દ્વારા તમે પોઝિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઈ શકો છો તે શીખી શકશો.

તમે પોતે સમજતા થશો કે તમને શેર ક્યારે ખરીદવા અને ક્યારે વેચવા છે. તમે તે પણ શીખ શકશો કે કેવી રીતે પૈસા ગુમાવવાના જોખમ વિના તમે તમારી પસંદગીના શેરોને મોટી સંખ્યામાં એકત્રિત કરી શકો છો. સૌથી વધુ ઊંચાઈએ ગયેલા શેર સાથે કમાણી કરી શકો અને કોઈ પણ શેરમાં આવેલા સૌથી મોટા કડાકા પહેલા ઓછામાં ઓછા નુકસાન સાથે બહાન નીકળી શકો છો. સાથે સાથે એ પણ શીખી શકશો કે તમે કેવી રીતે તમારા પોર્ટફોલિયોને કાયમ માટે નફાકારક બનાવી રાખશો.

આશા છે કે આ ગુજરાતી પુસ્તક તમારી માનસિકતામાં બદલાવ લાવશે અને નિશ્ચિંતપણે તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી ફૉર્મ્યુલા દ્વારા તમે મનસૂફી પ્રમાણે પૈસા કમાઈ શકશો. શેર માર્કેટના ગુરુ અને તેમની ઝીણવટભરી માહિતી બતાવવાવાળા એવા આ વ્યવહારુ પુસ્તક જેને વાંચી તમે પોતાના રોકાણ દ્વારા વધુ સારી રીતે વધુમાં વધુ કમાણી કરી શકશો. હાલના લોકડાઉનના સમયે વૈકલ્પિક વ્યવસાયીક આર્થિક અર્થોપાર્જન માટે આ પુસ્તકને ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો.

આ પુસ્તક ( gujarati books ) શેર માર્કેટ માં પાઇસગ નું રોકાણ અને તેમાંથી ઊભી થતી આવક વિષેનું સંપૂર્ણ જ્ઞાન આપે છે, જો તમે શેર માર્કેટ માં થોડો પણ રાષ ધરાવતા હોય તો આ પુસ્તક તમારે વાંચવા જેવુ છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Share Market ma Chandu Kevi Rite Kamayo Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…