SSC, IBPS, RAILWAY, DEFENCE દ્વારા લેવાતી IBPS PO / Clerk, RRB NTPC, SSC CGL, CDS તેમજ NDA જેવી પરીક્ષાઓ હિન્દી અને અગ્રેજી ભાષામાં ,જ્યારે IBPS RRB PO/Clerk, SBI Clerk, RRB Group ‘D’, SSC MTS, SSC CHSL, SSC GD જેવી પરીક્ષાઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ આપી શકાય છે. માટે આ પ્રકારની તમામ પરીક્ષાઓની એકસાથે તૈયારી કરતા વિધાર્થીઓને સફળતા મેળવવામાં ભાષા એક અવરોધ ન બને તે માટે ઉપયોગી પુસ્તક.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ નવી પરીક્ષા પદ્ધતિ – CCE, પોલીસ કોન્સ્ટેબલ, PSI તેમજ GPSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં Reasoning વિષયનાં ભારાંકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક એટલે reasoning mantra yuva book
વિધાર્થી સરળતાથી સમજી શકે તે હેતુથી દરેક સૂત્રો, કોન્સેપ્ટ્સ અને શોર્ટ ટ્રિક્સ ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના Reasoning વિષયના અભ્યાસક્રમ મુજબ 40 પ્રકરણોનો સમાવેશ.
આ ગુજરાતી પુસ્તક તમને ગણિત અને તાર્કિક ના પ્રક્ષોને સરળતાથી સોલ્વ કરવામાં મદદ કરશે.
વિધાર્થીઓ સરળતાથી સમજી શકે તે હેતુથી 70 થી વધુ રંગીન આકૃતિઓ, ટેબલ અને ચાર્ટનો સમાવેશ એટલે reasoning yuva upnishad
Additional information
Weight
0.400 kg
Dimensions
12 × 1 × 7 cm
Reviews
There are no reviews yet.
Be the first to review “Reasoning Mantra Yuva Upnishad” Cancel reply
Reviews
There are no reviews yet.