₹400.00Original price was: ₹400.00.₹360.00Current price is: ₹360.00.
જીવન એક પાઠશાળા છે ( Sansar Na Sutro Osho Gujarati book ) બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે. આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુ:ખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા માટે છે.…
₹199.00Original price was: ₹199.00.₹180.00Current price is: ₹180.00.
Scintific ( Scientific Dharma by Parakh Bhatt ) ધર્મ ધર્મ એ વિજ્ઞાનનું Sugarcoated સ્વરૂપ જ છે. સદીઓ પહેલાં ધર્મોની રચના કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માનવી કુદરતની રચના પ્રમાણે પોતાનું રોજબરોજનું જીવન ગોઠવીને સારી રીતે જીવી શકે. સંસારના દરેક ધર્મોની રચના વિજ્ઞાનના સિદ્ધાંતોના પાયા ઉપર જ કરવામાં આવી છે. વિજ્ઞાનના એ શુષ્ક અને અટપટાં સિદ્ધાંતો સમાજના દરેક લોકોને…
આ ગુજરાતી પુસ્તક ( Sherbajarma Safalta Kai Rite Melavsho? ) તમને શું શિખવાડશે ? આજના સંઘર્ષભર્યા અને ભૌતિક મહત્ત્વવાળા જીવનમાં પૈસાનું મહત્ત્વ શું છે તે કોઈને સમજાવવાની જરૂર નથી. પૈસા એ જીવનનું સૌથી મહત્ત્વનું સાધન છે અને પૈસા કમાવવાનો સૌથી મહત્ત્વનો તથા અસરકારક રસ્તો છે શૅરબજાર. જો શૅરબજારમાં તમે સમજદારી અને ધીરજથી કામ કરો તો બહુ આસાનીથી અઢળક પૈસા મેળવી…