શ્રદ્ધા ( Jivan Mrutyu Osho Gujarati Book ) પણ મૃત્યુ છે. એ પણ પ્રેમનું એક રૂપ છે. આ મૃત્યુ તો જીવનના અંત ભાગે આવે છે અને તેને આપણે બીજાઓમાં બનતું ઘટીત થતું જોઈએ છીએ. પરંતુ પ્રેમ તો આજે જ, આ ક્ષણે પણ બની શકે છે. પ્રાર્થના આજે પણ કરી શકીએ છીએ. ધ્યાનમાં આજે પણ પ્રવેશ કરી શકીએ છીએ, જે લોકો…
આ ગુજરાતી પુસ્તકમાં ( Manas Name VIP by Gunvant Shah ) આદર્શ સમાજ કેવો હોય? સુખી સમાજ આદર્શ સમાજ ન પણ હોય. મારી દૃષ્ટિએ આદર્શ સમાજ એટલે એવો સમાજ, જેમાં છેક છેવાડે જીવતો માણસ પણ વી.આઇ.પી. ગણાતો હોય. વૈભવ ઓછો હોય તો ચાલે, પણ સ્વાભિમાન ન જળવાય તો સુખ પણ છીછરું જણાય. વી.આઇ.પી.ને મળે એવું સન્માન ગરીબને પણ મળે તો…
સુખી થવાની એક જ ચાવી છે કે તમારી નેગેટિવિટીને પૉઝિટિવિટીમાં ફેરવી નાખો. આજનું અંધારું, એ તો આવતીકાલે આવી રહેલા અજવાળાનો અણસાર છે એવું માનશો તો એ અંધારામાં તમને આશાના કિરણો દેખાશે. મોટા ભાગની સફળતાઓ નિષ્ફળતાના પેટે જ જન્મી હોય છે. ભોંય પર અનેકવાર પટકાયા પછી જ કરોળિયો પોતાનું સુંદર મજાનું જાળું રચી શકેલો! દુનિયામાં એકપણ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ…
પાણીનો અવાજ રાજેશ અંતાણી ( Panino Awaj Rajesh Antani Gujarati Book ) ના ગુજરાતી પુસ્તકની ટૂંકમાં વિગત : હેમંતનો હાથ ઠંડો હતો, અને એ ભીના અવાજમાં બોલતો હતો. 'જે...વી… આદિત્યની મરજી... પણ શોભના મને એવું થાય છે કે - જિંદગીનાં વીતી ગયેલાં વરસો હું તારા વિયોગમાં વિતાવી ગયો પણ હવે પછી આવનારા આપણા દિવસોમાં-વિયોગ સહન કરી શકીશ કે કેમ? જીવનમાં…