-29%

Police Constable Paper Set – World InBox (2025)

Original price was: ₹350.00.Current price is: ₹250.00.

  • Page :378
  • World InBox Publication

1 in stock

Description

આ ગુજરાતી પુસ્તકમાં ( Police Constable Paper Set – World InBox 2025 ) કુલ 20 પ્રૅક્ટિસ પેપર આપવામાં આવેલા છે. પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતાં વિધાર્થી માટે આ ગુજરાતી પુસ્તક ખૂબ જ ઉપયોગી થય એમ છે. આ પુસ્તકમાં અન્ય 650 વધારાના મહટાવન જોડકાં વાડા સવાલોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

આ પુસ્તક 2025 મી પ્રથમ આવૃતિ છે. નવા અભ્યાસક્રમ ને ધ્યાનમાં લઈને વલ્ડ ઈનબોક્સ પબ્લિકેશન દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ભારતનું બંધારણ વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નૉલેજ ગુજરાત ભારતનો ઇતિહાસ તથા સાંસ્કૃતિક વારસો ભૂગોળ અને રિજનિગ જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. પુસ્તક ખરીદવા માટે અથવા આ પુસ્તકની ડેમો કોપી મેળવવા માટે અમને 7878396161 પર કોન્ટેક કરવો.

Additional information

Weight 0.300 kg
Dimensions 15 × 2 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Police Constable Paper Set – World InBox (2025)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…