-23%

Mukhya Sevika : Class 3 – Atul Prakashan

Original price was: ₹600.00.Current price is: ₹460.00.

  • Page : 400 Apprx.
  • Atul Prakashan

Description

આ મુખ્ય સેવિકા ગુજરાતી પુસ્તક માં ( Mukhya Sevika Class 3 Atul Prakashan Gujarati Book ) ની તમામ માહિતી અપેલીક હહએ જેવી કે  પહેલું સુખ તે જાતે નર્યા’ – આ પ્રચલિત કહેવત અનુસાર સુખ અને સમૃદ્ધિમય જીવન માટે સ્વસ્થ શરીર જરૂરી છે. વ્યક્તિ જે સ્વસ્થ હશે તો, દુનિયાનાં અનેક સુખ સરળતાથી ભોગવી શકરશે.

સ્વાસ્થ્યની પરિકલ્પના સામાન્ય રીતે સમયની સાથે બદલાતી રહે છે. વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક તેમજ આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ તેવો ખ્યાલ પ્રચલિત બન્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શારીરિક, માનસિક અને સામાજિક – આ બન્નેય પાસાઓને આવરી લઈને સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે.

: રોગ કે ખોડખાંપણનો અભાવ માત્ર નહીં પરંતુ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સજજતાને સ્વાસ્થ્ય, તંદુરસ્તી કે આરોગ્ય કહે છે.

આ વ્યાખ્યાને ( Mukhya Sevika Class 3 Atul Prakashan gujarati book ) સમજવાનો પ્રયત્ન કરીએ તો શારીરિક અને માનસિક રોગ વગરનું જીવન કે સ્વાસ્થ્ય એ નકારાત્મક પાસું ગણવામાં આાવે છે, પરંતુ તેની સાથે વ્યક્તિ રોજબરોજનાં કાર્યો સરળ રીતે કરી શકે તેમજ મનને સંતુલિત અને આનંદિત રાખી સંતોષની લાગણી અનુભવે તે હકારાત્મક પાસું ગણાય છે.

વ્યક્તિ બીમાર ન પડે તે આરોગ્ય નથી, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક દૃષ્ટિએ સમૃદ્ધ સ્થિતિને આરોગ્ય કહે છે. સંપૂર્ણ સ્વાસ્થ્યની સંકલ્પનામાં ચારેય પાસાંઓ અગત્યનાં છે.

(A) શારીરિક સ્વાસ્થ્ય : વ્યક્તિને શરીરમાં કોઈ રોગ ન હોય તથા શરીર સાથે સંકળાયેલ દરેક અવયવ સરળતાથી કાર્ય કરે તે જરૂરી છે.

(II) માનસિક સ્વાસ્થ્ય : વ્યક્તિ પોતાની તમામ ક્ષમતાઓ અને મર્યાદાઓ બરાબર ઓળખી તેમજ તે મુજબ વર્તે, અન્ય વ્યક્તિઓ સાથે સરળ, આનંદમય વ્યવહાર રાખે, તેમજ યોગ્ય, અયોગ્ય પરિસ્થિતિઓમાં અનુકૂળ થઈને જીવી જાણે.

(C) સામાજિક સ્વાસ્થ્ય : વ્યક્તિ સમાજની અન્ય વ્યક્તિઓ, જૂથો સાથે તાલમેલ જાળવે. સામાજિક જીવન ક્ષેત્રે પણ સ્વસ્થતા હોવી જોઈએ.

(D) આધ્યાત્મિક સ્વાસ્થ્ય : વ્યક્તિ પોતાની રુચિ અને શ્રદ્ધા અનુસાર ( મુખ્ય સેવિકા અતુલ પ્રકાશન ગુજરાતી પુસ્તક ) પ્રાર્થના, પૂજા, યોગ, ધ્યાન જેવી આપ્યાત્મિક પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે કરી શકે, જેથી મનની શુદ્ધિ અને આત્માની ઉન્નતિ સિદ્ધ કરી શકે.

Additional information

Weight 0.400 kg
Dimensions 15 × 5 × 10 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Mukhya Sevika : Class 3 – Atul Prakashan”

Your email address will not be published. Required fields are marked *

You may also like…