-7%

Mission Spipa by Dr D M Bhadresriya (Gujarati)

Original price was: ₹475.00.Current price is: ₹440.00.

  • Page : 412
  • ISBN : 9788119738717
  • Gurjar Sahitya Prakashan

1 in stock

Category:

Description

ભારતીય વહીવટી સેવા-IAS ( Mission Spipa by Dr D M Bhadresriya Gujarati  Book ) તરીકે જાણીતી સંસ્થા 165 વર્ષ જૂની છે. તે અગાઉ Indian Civil Service-ICS કહેવામાં આવતી અને હાલમાં Civil Services Examination-CSE તરીકે ઓળખાય છે, જેનું સંચાલન Union Public Service Commis-sion (સંઘ લોક સેવા આયોગ)-UPSC સંસ્થા કરે છે.

વર્ષ-2009 થી 2014 સુધીના વર્ષોમાં UPSC માં સફળ થયેલા ગુજરાતના મહેનતુ ઉમેદવારોએ ‘ગુજરાતીઓ IAS-IPS-IRS જેવું મોભાદાર સ્થાન પ્રાપ્ત કરી શકતા નથી’-એ માન્યતાને ખોટી સાબિત કરી છે. ગુજરાતનો વિદ્યાર્થી UPSC ના Top-10 માં અરે ! Topper આવશે એ દિવસો હવે દૂર નથી. આજે ગુજરાતના વિદ્યાર્થીને આયોજનપૂર્વક-પદ્ધતિસરની તાલીમ આપવાનું કામ કરતી સંસ્થા Spipa ખુબ જ મદદરૂપ બની રહી છે.

મિત્રો, જીવનમાં એક નહીં, અનેકવાર ઉત્તમ તકો આવતી હોય છે, જરૂર છે આવેલી તકને ઓળખી પોતાનામાં રહેલાં શ્રેષ્ઠ કૌશલ્યો, આગવી કળા અને વિશિષ્ટ આવડત ઓળખી તેનો લાભ ઉઠાવવાની. UPSC માં સફળ થવા માટે SPIPA જેવી સંસ્થામાં પ્રવેશ મેળવવાની દર વર્ષે મળતી તક ગુમાવવી એક મોટામાં મોટી ભૂલ છે. આ મિશન સ્પીપા સહાયક પુસ્તક થકી UPSC માં સફળ થવાનો નિર્ધાર કરનારા મિત્રોને સ્પીપામાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું પ્રેરણાદાયી માર્ગદર્શન મળશે.

આજના સ્પર્ધાત્મક યુગમાં ( મિશન સ્પીપા ગુજરાતી પુસ્તક ) જો વિદ્યાર્થી કંઇક કરી બતાવવાની તમન્ના ધરાવતો હોય, કોઈ પણ ભોગે નિશ્ચિત કરેલો ધ્યેય હાંસલ કરવા માગતો હોય તો સફળતાનો માર્ગ તેના માટે ખુલ્લો છે. તેમાંય ગુજરાતમાં સ્પીપા જેવી સંસ્થા હોય પછી તેણે શરૂ કરી દેવી જોઇએ-તૈયારી જીત કી. મિત્રો આ Mission Spipa માં સ્પીપાનો પરિચય, સ્પીપા પ્રવેશ પરીક્ષાની માહિતી, 2008 થી 2021 સુધીનાં પ્રશ્નપત્રો-ઉત્તરો, સ્પીપામાં તાલીમ લઇ UPSC માં સફળ થયેલા ગુજરાતના ઉમેદવારોનો ઇતિહાસ અને Spipa + UPSC પરીક્ષા માટે ઉપયોગી સંદર્ભગ્રંથોની માહિતી આપવામાં આવી છે, જે

Reviews

There are no reviews yet.

Be the first to review “Mission Spipa by Dr D M Bhadresriya (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…