Minus Ne Karo Plus by Vemuri Balram
₹80.00
સુખી થવાની એક જ ચાવી છે કે તમારી નેગેટિવિટીને પૉઝિટિવિટીમાં ફેરવી નાખો. આજનું અંધારું, એ તો આવતીકાલે આવી રહેલા અજવાળાનો અણસાર છે એવું માનશો તો એ અંધારામાં તમને આશાના કિરણો દેખાશે.
મોટા ભાગની સફળતાઓ નિષ્ફળતાના પેટે જ જન્મી હોય છે. ભોંય પર અનેકવાર પટકાયા પછી જ કરોળિયો પોતાનું સુંદર મજાનું જાળું રચી શકેલો! દુનિયામાં એકપણ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ ન હોય.
તમારામાં રહેલી પૉઝિટિવિટીને બહાર કાઢવા આ પુસ્તકના મોતી જેવા વિચારો તમને પ્રત્યેક પળે એવું કહેતા સંભળાશે: માઈનસને કરો પ્લસ ( Minus Ne Karo Plus by Vemuri Balram )
1 in stock
You may also like…
-
- -40%
- English Books
Think And Grow Rich
- Original price was: ₹299.00.₹180.00Current price is: ₹180.00.
- Add to cart
-
- -14%
- Gujarati Books
Success John C Maxwell Gujarati
- Original price was: ₹175.00.₹150.00Current price is: ₹150.00.
- Add to cart
-
- -50%
- English Books
Don’t Believe Everything You Think
- Original price was: ₹299.00.₹150.00Current price is: ₹150.00.
- Add to cart
Reviews
There are no reviews yet.