Man No Khel By Osho

175.00

  • Page : 134
  • Edition : 3

1 in stock

Description

પ્રશ્ન : મનને સ્થિર કેવી રીતે કરીએ, એનો ઉપાય શું છે?

ઉત્તર : મન સ્થિર થતું જ નથી. વસ્તુતઃઅસ્થિરતા ચંચળતાનું નામ જ મન છે. તેથી કાંતો મન હોય છે અથવા નથી હોતું. મન અથવા અ મન, બસ એવી જ બે સ્થિતિઓ છે. મનથી સત્ય સંસાર જેવું દેખાય છે. સંસાર અર્થાત્ ચંચળતાના દ્વા૨થી જોવામાં આવેલ બ્રહ્મ અને જે છે તે એ-મનથી તેવું જ દેખાય છે, જેવું છે. સત્ય જેવું છે એને તેવું જ જાણવું બ્રહ્મ છે.

એટલા માટે મનને સ્થિર કરવાની વાત જ ન પૂછો. મનને સ્થિર કરવાનું નથી પરંતુ વિલીન કરવાનું છે. શાંત તોફાન જેવી કોઈ ચીજ જોઈ સાંભળી છે? એવી જ રીતે શાંત મન જેવી કોઈ ચીજ નથી. મન અશાંતિનું જ બીજું નામ છે અને ત્યારે ઉપાયનો તો પ્રશ્ન જ નથી. ઊઠતો. બધા ઉપાય ( Man No Khel By Osho ) માં જ છે, મન વિલીન કરવું હોય તો ઉપાયમાં નહીં, નિરૂપાયમાં જવું પડે છે. ઉપાય કરવાથી મન ઘટતું નથી. વધે છે. કારણ કે ઉપાય તો તે જ કરે છે અને મન જ જે કરે છે, એનાથી મન કેવી રીતે મટી શકે? તો પછી શું કરીએ?

નહીં, કરો કંઈ પણ નહીં. બસ જાગો-જુઓ બધી વાતો, મનને જ જુઓ.. મનના પ્રતિ હોશપૂર્ણ બનો અને પછી ધીરેધીરે મન ગળે છે. પીગળે છે , મટે છે. મનનો ખેલ ગુજરાતી પુસ્તક ( Man No Khel By Osho ) બધી વરાળ સૂર્યોદયની જેમ મનની ઝાકળનું બાષ્પીભવન કરી નાંખે છે. ચાહો તે કહો, કે આ જ ઉપાય છે.

– ઓશો

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Man No Khel By Osho”

Your email address will not be published. Required fields are marked *

You may also like…