Janta Ajanta Jivane Shikhvela Path Aatmakatha Anupam Kher
Original price was: ₹549.00.₹500.00Current price is: ₹500.00.
- Page : 434
- Navbharat Sahitya Mandir
- Janta Ajanta Jivane Shikhvela Path Aatmakatha Anupam Kher
1 in stock
Description
Janta Ajanta Jivane Shikhvela Path Aatmakatha Anupam Kher નવી દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ગોલ્ડ મેડાલિસ્ટ, એક્ટર-પ્રોડ્યુસર-રાઇટર-મોટીવેશનલ સ્પીકર અનુપમ ખેર સૌથી સાતત્યપૂર્ણ અભિનેતાઓ પૈકીના એક છે, જેમણે 530થી વધુ ફિલ્મો, (અલગ અલગ ભાષાની, ભારતીય અને પશ્ચિમી દેશોની) અનેક નાટકો અને ટેલિવિઝન સિરીઝ-શો કર્યાં છે. તેમણે બે નેશનલ ઍવૉર્ડ, આઠ ફિલ્મફેર ઍવૉર્ડ તેમજ BAFTA નોમિનેશન મેળવ્યા છે. આ ઉપરાંત સિનેમા ક્ષેત્રે એમના પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઈઝ યુ!’ અને ‘યૉર બેસ્ટ ડે ઈઝ ટુડે’ જેવા બેસ્ટસેલિંગ પુસ્તકના લેખક પણ છે! ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઈઝ યુ!’નો છ ભાષામાં અનુવાદ થયો છે અને 24 આવૃત્તિ છપાઈ ચૂકી છે.
Additional information
Weight | 0.350 kg |
---|---|
Dimensions | 12 × 1 × 5 cm |
Reviews
There are no reviews yet.