-10%

Improve Your Memory Power (Gujarati)

Original price was: ₹250.00.Current price is: ₹225.00.

  • Page : 160
  • ISBN : 9789350571781
  • Author : VARINDER AGGARWAL ‘VIREN’
Category:

Description

આ પુસ્તક ( Improve Your Memory Power Gujarati Book ) માત્ર ૩૦ દિવસમાં તમારી સ્મરણ શક્તિ સતેજ કરવાનો એક સરળ અને અસરકારક કોર્સ.

આજના આ સ્પર્ધાત્મક યુગમાં કોઈને માત્ર મહેનત કરવાથી સફળતા મળી શકતી નથી.પોતાની મહેચ્છાઓ પૂર્ણ કરવા માટે અને નિર્ધારીત કરેલાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે મહેનત સાથી કેટલીક યુક્તિઓ અપનાવવી પડે છે અને તેમનો અમલ કરવો પડે છે.

સ્મરણ શક્તિને સુધારવા અને સતેજ બનાવવા અપનાવવા જેવી આવી જુદી જુદી યુક્તિઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે. કારણ મહેનત સાથે જો સતેજ સ્મરણ શક્તિ મળે તો આ આદર્શ સુયોગ ચમત્કારો સર્જી શકે છે.

આ તમારી સ્મરણ શક્તિ સુધારો ગુજરાતી પુસ્તક ને પ્રકરણોમાં વહેંચવામાં આવ્યું છે જે દિવસ દર્શાવે છે જેમાં દરેક પ્રકરણ એક દિવસનું પ્રતીક છે અને લેખક બધાં જ વાચકોની સ્મરણ શક્તિને જ દિવસમાં સુધાર્વા અને સતેજ બનાવવાને નેમ ધરાવે છે! ખરી રીતે, દરેક પ્રકરણ આપણે સૌએ આપણા મગજની શક્તિ વધારવા અને વધુ સુદ્રઢ બનાવવા દરરોજ અમલમાં મૂકવા માટે જરરી પગલાં અને પદ્ધતિ ધરાવે છે.

આ તમારી સ્મરણ શક્તિ સુધારો ગુજરાતી પુસ્તક ના કેટલાક ખાસ આકર્શણ આ પ્રમાણે છેઃ

  • કઈ રીતે આપણી ધારવાની શક્તિને સુધારી શકાય?
  • કઈ રીતે મગજની ધ્યાન કેન્દ્રીત કરવાની શક્તિ સુધારી શકાય?
  • કઈ રીતે આપણી દૈનિક પ્રવૃત્તિઓ યાદ રાખી શકાય અને સફળતા પૂર્વક પૂરી કરી શકાય?
  • અભ્યાસ માટે જરરી વાચનસામગ્રી કઈ રીતે તૈયાર કરી શકાય અને પરીક્ષાઓમાં જવલંત સફળતા મેળવી શકાય?
  • કઈ રીતે તારીખો, વર્ષગાંઠો, યાદગાર તિથીઓ, ઐતિહાસિક તારીખો,ઘટનાઓ વગેરે યાદ રાખી શકાય?
  • કઈ રીતે ટેલિફોન નંબર્સ, વ્યક્તિઓના નામો, જગાઓ, શબ્દો અને પારિભાષિક શબ્દાવલી યાદ રાખી શકાય?

ઉપર વર્ણવેલ બધું અને બીજું ઘણું…આથી વાચકો, તમારે દરેકે આ પુસ્તક વાંચવું જ જોઇએ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયિકોએ, જેઓ એક ઉજ્જવળ ભવિષ્ય માટે સખત મહેનત કરી રહ્યા હોય!

Additional information

Weight 0.200 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Improve Your Memory Power (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…