-15%

Half Girlfriend by Chetan Bhagat (Gujarati)

Original price was: ₹235.00.Current price is: ₹200.00.

  • Page : 340
  • ISBN : 9789351980353
  • Navbharat Sahitya Mandir

Description

ભારતની નવી જનરેશનને પુસ્તક ( Half Girlfriend by Chetan Bhagat Gujarati) વાંચતા કરનાર ચેતન ભગત ભારતના સૌથી વધારે વંચાતા લેખક છે. તેમનાં દરેક પુસ્તકો બેસ્ટસેલર થાય છે. તેમની આ નવલકથા આવતાની સાથે જ બેસ્ટસેલર થઈ ગઈ છે. ભારતના યુવાનો જ નહીં, દરેક ઉંમરના વાચકોએ આ નવલકથા પસંદ કરે છે. શું તમે તેમની આ નવલકથા વાંચી? જો ન વાંચી હોય તો આજે જ વાંચો.+

માધવ કરીને એક બિહારી છોકરો હતો. એ રિયા નામની એક છોકરીના પ્રેમમાં પડયો. માધવ બરાબર ઇંગ્લિશ નહોતો બોલી શક્તો. રિયા બોલી શક્તી હતી. માધવને સંબંધમાં બંધાવું હતું, રિયાને નહીં. રિયાને માત્ર મિત્રતામાં રસ હતો, માધવને નહીં. રિયાએ સમાધાન સૂચવ્યું. એ માધવની હાફ ગર્લફ્રેન્ડ બની.

ભગત ( Half Girlfriend by Chetan Bhagat Gujarati book online ) ભારતના નવા જમાનાનું પ્રતીક છે. આજની નિર્ભય જનરેશનને તેઓ રસ્તો દેખાડે છે.

– ઈન્ડિયા ટુડે

ફાઈવ પોઈન્ટ સમવન, વન નાઈટ એટ કોલ સેન્ટર, થી મિસ્ટેકસ ઓફ માય લાઈફ ટુ સ્ટેટસ અને બોલ્યુશન ૨૨૦ જેવા સફળ પુસ્તકોના લેખક તરફથી સરળ અને ખુબસુરત પ્રેમકથા, જે તમારા કયને સ્પર્શી જશે અને તમારા સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે.

– હાફ ગર્લફેન્ડ

ચેતન ભગત પુસ્તક ઉપરથી ઘણા મૂવીસ બનેલા છે તથા ચેતન ભગતના પુસ્તક માં એક અલગ પ્રકારનું મોટીવેશન હોય છે. ચેતન ભગતના પુસ્તકો ખરેખર વાંચવા જેવુ હોય છે.

Additional information

Weight 0.450 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Half Girlfriend by Chetan Bhagat (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…