-27%

Dr B R Ambedkar – Esquire

Original price was: ₹300.00.Current price is: ₹220.00.

  • Page : 160
  • ISBN : 9789393777935
  • Translator  : Amit Jyotikar

2 in stock

Description

મારા જીવનનું તત્ત્વજ્ઞાન ( Dr B R Ambedkar – Esquire Gujarati Book )

દરેક વ્યક્તિને ( Dr B R Ambedkar – Esquire Gujarati Book ) પોતાના જીવનવિષયક તત્ત્વજ્ઞાન (ધ્યેય) અવશ્ય હોવું જોઈએ તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. તે તત્ત્વજ્ઞાન-ધ્યેયના માપદંડથી આપણે જીવનમાં કેટલું સારું કર્યું છે કે કેટલું ખોટું કર્યું છે તેનુ આકલન કરી શકાય છે. તેમાં કોઈ ચૂક થાય તો તેને સુધારવા આપણે સજ્જ થઈ શકીએ. આમ, મારા જીવનવિષયક તત્ત્વજ્ઞાન મેં નક્કી કરેલું છે.

મારા જીવનવિષયક તત્ત્વજ્ઞાનને ત્રણ શબ્દોમાં સમાવી દીધું છે. તે સ્વતંત્રતા, સમતા અને બંધુતા છે તેને ફૅચક્રાંતિ (૧૭૮૯)માંથી લીધા છે તેવું કોઈએ માનવું નહીં અને તેવું મેં કર્યુ નથી કે સ્પષ્ટ રીતે કહ્યું છું. મારા આ તત્ત્વજ્ઞાનનું મૂળ રાજકારણ નહિ, પરંતુ ધર્મ છે. તે મારા ગુરુ તથાગત બુધ્ધના તત્ત્વજ્ઞાનમાંથી મેં સ્વીકાર્યું છે.

આ ( Dr B R Ambedkar – Esquire Gujarati Book ) તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્રતા અને સમતાને સ્થાન છે તે હું આગ્રહપૂર્વક કહું છું પરંતુ તેની સાથે સાથે અમર્યાદિત સ્વતંત્રતા સમતાને મારક બને તેથી મારા તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્રતા કરતાં સમતાનું સ્થાન સવિશેષ છે તેમ છતાં તેમાં અમર્યાદિત સમતા આવતાં સ્વતંત્રતા માટે જગ્યા રહેશે નહીં તેનો પણ ખ્યાલ રાખવો પડશે.

આ ( ગુજરાતી પુસ્તક ) સંજોગોમાં સમતાના આક્રમણો સામે સંરક્ષણ મેળવવા કાયદાનું સ્થાન સ્વીકારું છું અલબત્ત કાયદા સ્થાન પણ મારા માટે ગૌણ છે. કારણ કે સ્વતંત્રતા અને સમતા બાબતે કાયદો સમર્થ નીવડે તેની કોઈ ખાતરી મને લાગતી નથી. આથી હું “બંધુતાને સર્વોચ્ચ સ્થાન આપવા માંગું છું.

કારણ કે સ્વતંત્રતા—સમતાનો ઇન્કાર ( Dr B R Ambedkar – Esquire Gujarati Book ) થાય તેવા પ્રસંગે બંધુતા (ભાતૃભાવ) ખરેખર સાચો સંરક્ષક બને છે. સહભાવ એ બંધુતાનું બીજું નામ છે અને માનવતા પણ ધર્મનું બીજું નામ છે. સહભાવ-બંધુતા અથવા ધર્મ તે પવિત્ર હોવાથી તેને સન્માન કરવું પ્રત્યેકનું કર્તવ્ય છે.

ડૉ. બી. આર. આંબેડકર

Additional information

Weight 0.450 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Dr B R Ambedkar – Esquire”

Your email address will not be published. Required fields are marked *

You may also like…