Dhanavan Banavanun Vignan

95.00

  • Page : 104
  • ISBN : 9789381336601

5 in stock

Categories: ,

Description

થોડા સમય પહેલાં હું મૂંઝવણમાં ઘેરાઈ ગઈ હતી ત્યારે મારી દીકરીએ મને આ ( Dhanavan Banavanun Vignan Gujarati Book ) પુસ્તક, જે તમારા હાથમાં છે. તે વાંચવા આપ્યું. આ પુસ્તકનાં પાનાં હું જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ મૂંઝવણોના કાળમીંઢ અંધકારમાંથી ધીરે ધીરે બહાર આવી ગઈ.

મારા પુસ્તક “ધ સિક્રેટ’ની અદ્ભૂત સફળતા પાછળ આ ‘ધનવાન બનવાનું વિજ્ઞાન’ પુસ્તકના સચોટ વિચારોએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ પુસ્તકના લેખક કહે છે કે તમારી હાલની પરિસ્થિતિ અને ધનવાન બનવાની તમારી તીવ્ર ઇચ્છાને કોઈ જ લેવાદેવા નથી, મને પૂરી શ્રદ્ધા છે કે આ પુસ્તકમાં રજૂ થયેલા વિચારો તમારા જીવનમાં અદ્ભુત ક્રાંતિ લાવશે જ. – રોન્ડા બર્ન

નિર્ધનતાની આપણે ત્યાં ગમે તેટલી સ્તુતિઓ ગવાઈ હોય પણ સચ્ચાઈ એ છે કે ધનવાન બન્યા વગર જીવનને સફળ કરવું કે જિંદગીને પૂરેપૂરી માણવી શક્ય જ નથી.

કોઈ પણ વ્યક્તિ ધનની જરૂરિયાતને નકારી શકતી નથી. ધનવાન બનવું કોને ન ગમે ? માણસમાત્ર ધનને પાત્ર – એમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી, એવું—આ પુસ્તક વાંચ્યા પછી તમે પણ કહી શકશો. આ પુસ્તક એવા લોકો માટે લખાયું છે જેમની મુખ્ય જરૂરિયાત માત્ર ધન છે. આ પુસ્તક ધનવાન બનવાની તમારી તરસને પણ સંતોષશે.

આધનવાન બનવાનું વિજ્ઞાન ગુજરાતી પુસ્તક ‘ધનવાન’ બનવા સજ્જ થયેલ કોઈ પણ વ્યક્તિ માટે ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ બની રહેશે.

આ પુસ્તકને ગુજરાતીમાં રજૂ કરનારા રાજીવ ભલાણી જાણીતા માઈન્ડ પાવર ટ્રેનર છે. તેમણે મનની શક્તિઓ ઉપર પુસ્તકો લખ્યાં છે. તેમના સેમિનારનો અનેક લોકો તાભ તે છે. વિશ્વવિખ્યાત પુસ્તક આકર્ષણનો સિદ્ધાંતને તેમણે સરળ રીતે ગુજરાતી ભાષામાં રજૂકર્યું છે.

Additional information

Weight 0.120 kg
Dimensions 12 × 1 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Dhanavan Banavanun Vignan”

Your email address will not be published. Required fields are marked *

You may also like…