Vidrohi Gujarati Book

249.00

  • Page : 128
  • Author : Gaurang Raval
  • Navbharat Sahitya Mandir

1 in stock

Category:

Description

વિદ્રોહી ગુજરાતી પુસ્તક ( Vidrohi Gujarati Book ) એટલે ભેંસાત્મક વિરોધ એવા સામાન્ય સામાજિક અભિગમ સામે વિદ્રોહની નવી વ્યાખ્યા ટાંકવાનો પ્રયાસ એટલે આ પુસ્તક કોયલ) પરંપરાગત રૂઢિચુસ્ત અને સંકુચિત માનસિકતાને રચનાત્મક રીતે પડકારી, વ્યક્તિને તે વિચાર અને વન વવાની ખેતી પગદંડી શોધવાની પ્રેરણા આ પુસ્તક આપે છે. સડતા સમાજને, અંદરથી રૂંધાતા વ્યક્તિને, ખોવાઈ ગયેલા પોતાના રથ અને અટવાઈ ગયેલી દીને રિઇન્વેન્ટ” કરવાનો પ્રવાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. સામાજિક માળખા અને શીપન્ન કરતી ધવસ્થા સાથે પ્રશ્નો ન પૂછવાની સંસ્કૃતિને પડકારવાના અભિગમને આ પુસ્તક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કોઈ પણ ઉંમર, જાતિ કે સમુદાયની વ્યક્તિ આ પુસ્તકમાં પોતાના વ્યક્તિત્વનું પ્રતિબિંબ શોધી શકે છે.

Additional information

Weight 0.400 kg
Dimensions 10 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Vidrohi Gujarati Book”

Your email address will not be published. Required fields are marked *

You may also like…