Vajan Ghatadvani 201 Tips
₹175.00
વધુ વજન ગુજરાતી ( Vajan Ghatadvani 201 Tips Gujarati Book ) પ્રજાની એક મોટી સમસ્યા છે. આ એક એવી બીમારી છે, જે શારીરિક સ્ફુર્તિને રોજેરોજ નિષ્ક્રિય બનાવતી રહે છે. આમાંથી બચવા માટે લોકો હજારો રૂપિયાનું આંધણ કરે છે
અનેક ઉપાયો કરી થાકી—હારી જાય છે. ખરેખર વધુ વજનનું મુખ્ય કારણ વધુ કેલરીવાળો ખોરાક, તળેલા પદાર્થોનું વધુ પડતું સેવન, ગમે તે સમયે આચરકૂચર ખાતા રહેવાની કુટેવ અને કસરતનો અભાવ છે.
આ વજન ઘટાડવાની ૨૦૧ ટિપ્સ ગુજરાતી પુસ્તકમાં વધુ વજનની વિકટ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે વ્યવહારુ ૨૦૧ Tips દ્વારા સ્વસ્થ જીવન જીવવાની મહત્ત્વપૂર્ણ અકસીર પદ્ધતિઓ દર્શાવાઈ છે. આ ઉપાયો દ્વારા તમે ચોક્કસપણે તમારું વજન ૧૦થી ૨૦ કિ.ગ્રા. ઓછું કરી શકશો.
અહીં તમારી ઉંમર મુજબ તેલનો ઉપયોગ કર્યા વિના અને યોગ્ય માત્રામાં લઈ શકાય તેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓની માહિતી અપાઈ છે. આ ઉપરાંત વધુ વજનની સમસ્યાથી બચવા માટે યોગ્ય આહાર અને નિયમિત કસરતનું પણ મૂલ્યવાન માર્ગદર્શન અપાયું છે.
ડૉ. બિમલ છાજેર એમ.ડી. નિષ્ણાત કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે, હદયરોગની સારવારમાં ડૉ. છાજેર કુશળ છે, આ માટે તેઓ આધુનિક દવાઓનો ઉપયોગ અને જીવનશૈલીમાં બદલાવનું મિશ્રણ પ્રયોજે છે.
તેઓ યોગ, ધ્યાન, સ્ટ્રેસ મૅનેજમૅન્ટ, કસરત, આહાર પરિવર્તનની તરફેણ કરીને બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટીથી દૂર રહેવાનો અભિગમ રાખે છે. બધાં જ મુખ્ય શહેરોમાં તેઓ નિયમિતપણે વર્કશોપ કરે છે.
આ ગુજરાતી પુસ્તક તમને વજન ઉતારવામાં મદદ કરશે, વજન ઉતારવા માંગતા બધા જ લોકો માટે સરસ મજાનું ગુજરાતી પુસ્તક.
You may also like…
-
- -9%
- Gujarati Books
Power Of Positive Thinking Gujarati
- Original price was: ₹275.00.₹250.00Current price is: ₹250.00.
- Add to cart
-
- -17%
- Gujarati Books, Religious Books, Yogesh Publication
Bhagavad Gita in Gujarati
- Original price was: ₹150.00.₹125.00Current price is: ₹125.00.
- Add to cart
Reviews
There are no reviews yet.