-11%

The Serial Killer (Gujarati)

Original price was: ₹225.00.Current price is: ₹200.00.

  • Page : 208
  • ISBN : 9789361971792

1 in stock

Categories: ,

Description

જાણીતા ડિટેક્ટિવ હર્ક્યુલ ( The Serial Killer Gujarati Book Online ) પોઇરોને એક રહસ્યમય પત્ર મળે છે, જેમાં નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર હત્યાઓની વિગતો છે. અને પછી શરૂ થાય છે, પત્રમાં જણાવેલ ભેદી મૂળાક્ષરોના ક્રમમાં, એક પછી એક હત્યાઓનો સિલસિલો.

એન્ડોવરમાં એલિસ એશરનું તેની જ તમાકુની દુકાનમાં ખૂન થયું. બેક્ષહિલ બીચ ઉપર ફ્લર્ટી વેઇટ્રેસ એલિઝાબેથ ‘બેટી’ બર્નાર્ડની હત્યા થઈ અને શ્રીમંત એવા સર કાર્માઈકલ ક્લાર્કને ચર્સ્ટન ખાતેના તેમના ઘરે પોઢાડી દેવામાં આવ્યા.

આ સિલસિલાબંધ હત્યાઓથી પૂરું શહેર હચમચી જાય છે. સૌને મોઢે એક જ પ્રશ્ન: કોણ હોઈ શકે હત્યારો? એશરની ભત્રીજી મેરી ડ્રોવર, બેટીની મિત્ર ડોનાલ્ડ ફ્રેઝર કે મોટી બહેન મેગન બર્નાર્ડ કે પછી સર કાર્માઈકલના કલિગ થોરા ગ્રે કે ભાઈ ફ્રેંકલિન કલાર્ક-આ સૌ શંકાના દાયરામાં છે.

જોકે દરેક હત્યામાં એક સમાનતા પણ દેખાય છે—હત્યાના સ્થળે સિલ્કનાં કપડાં વેચતો એક ભેદી માણસ!

ભેદ ઉકેલાવાને બદલે વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. શું હકર્યુંલ પોઇરો આ સિરિયલ કિલરને શોધી શકશે?

અંત સુધી રહસ્યથી જકડીને તમને અનેક ઘટનાઓ વચ્ચેથી આશ્ચર્યજનક અંત સુધી લઈ જતી આ રહસ્યકથા ફરી એકવાર રહસ્યની રાણી તરીકે જાણીતાં અગાથા ક્રિસ્ટીની અજોડ લેખનશૈલીનો પરિચય કરાવે છે.

વિશ્વસાહિત્યના ઇતિહાસમાં અગાથા ક્રિસ્ટી ધ સિરિયલ કીલર ગુજરાતી પુસ્તક ( The Serial Killer Gujarati Book Online )એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો સૌથી વધુ સંખ્યામાં વંચાયાં છે. તેમનાં પુસ્તકો દુનિયાની અનેક ભાષામાં પ્રકાશિત થયાં છે અને ૨૦૦ કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “The Serial Killer (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…