-8%

The Autobiography of a Stock Gujarati

Original price was: ₹325.00.Current price is: ₹300.00.

  • Page : 310
  • Jaico Books
  • Author : Manoh Arora
  • ISBN : 9789391019655
  • The Autobiography of a Stock Gujarati

7 in stock

Description

શૅરબજારમાં સંપત્તિ-સર્જનની ભરપૂર તકો રહેલી છે. શું તમે તૈયાર છો?

શૅર એ રોકાણનું એક ખૂબ સરળ છતાં બહુ જ અસરકારક માધ્યમ છે. પણ સભાનતા, ધીરજ અને શ્રદ્ધાની ઊણપ તેને એક જોખમી સાધન બનાવે છે. કદાચ એટલે જ પોતાના પોર્ટફોલિયો માટે લોકો આ માધ્યમ અજમાવતાં ડરે છે. અને આવા લોકોની સમસ્યાના સમાધાન માટે જ છે – The Autobiography of a Stock Gujarati ; મિસ્ટર શૅરની નજરે

ગોવિંદ, એક યુવાન રોકાણકાર, મિસ્ટર ઑર પાસે શૅરબજારમાં રોકાણ અંગે યોગ્ય માર્ગદર્શન લેવા આવે છે.

તમે પણ તેની આ અદ્દભુત સફરમાં તેના સહભાગી બનો અને The Autobiography of a Stock Gujarati પુસ્તક  સાચા શેર્સના સાચા ડેટા સાથે શૅરબજાર વિષે માહિતગાર બનો. ૧૦૧ રસપ્રદ બોધ સાથે શૅર્સની અનોખી દુનિયામાં ગોવિંદ સાથે શિક્ષણ મેળવો.

અનેક અભ્યાસોના તારણ રૂપે લખવામાં આવેલા આ બોધ તમને શૅરબજારમાં રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં ઉપયોગી સાબિત થશે. અહીં Yes Bank ની માર્કેટ-વૅલ્યૂમાં ઉતાર-ચડાવ, Reliance Industries ની પ્રગતિ, COVID ૧૯ મહામારીની શૅરબજાર પર અસર વગેરે અનેક વાતોની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે.

મનોજ અરોરા એ AMU માંથી ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર છે. બે દાયકાથી વધુ વર્ષોની કારકિર્દીમાં તેમણે વિશ્વકક્ષાની અનેક Fortune 500 કંપનીઓ જેવી કે IBM, L&T, TCS વગેરેમાં કામ કર્યું છે. તેઓ એક IT પ્રોફેશનલ હોવાની સાથોસાથ સફળ લેખક છે જેમણે સપના, પેરેન્ટિંગ, નાણાં અને હેપીનેસ જેવા વિષયો પર અનેક બેસ્ટ-સેલર પુસ્તકો લખ્યાં છે. પોતાની આસપાસની દુનિયાને બહેતર બનાવવાનો ઉદ્દેશ ધરાવતા મનોજ વૃક્ષારોપણ કરતા એક NGO કલ્પવૃક્ષ ના ફાઉન્ડર ટ્રસ્ટી છે. 

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “The Autobiography of a Stock Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…