-10%
Tamari Mansik Kabeliyat 10 Ghani Khilavo.
Original price was: ₹250.00.₹225.00Current price is: ₹225.00.
- Page : 216
- Writer : Vanraj Malvi
- Tamari Mansik Kabeliyat 10 Ghani Khilavo Gujarati Book.
1 in stock
Description
માનસિક શક્તિઓનો સરવાળો
આ પૃથ્વી પર કુદરત મનુષ્યજીવને જન્મ આપે છે ત્યારે વિશાળપણે પાંગરવાની શક્યતા સાથે અનેક શક્તિઓથી તેને નવાજી દે છે. પણ કુદરતની આ મહેરબાનીથી સૌ અજાણ હોય છે. તેથી તેઓ પોતાની આ કાબેલિયતનો ઘણો ઓછો ઉપયોગ કરી શકે છે, મોટાભાગની શક્તિઓ વેડફાઈ જાય છે.
તમારી શક્તિઓ પ્રત્યે તમે સજાગ બનો, તમારી માનસિક શક્તિઓનો શક્ય એટલો વધારે વિકાસ કરો અને તેને અનેક ગણી સમૃદ્ધ બનાવો. પણ શક્તિઓને વિકસાવવી કઈ રીતે ?
માનસિક શક્તિઓ વિકસાવવાની અનેક રીતરસમો અહીં સૂચવી છે. તેની સહાયથી તમે તમારી કુશળતાને ઉચ્ચકક્ષાએ લઈ જઈ શકશો અને એક ઉજ્જ્વળ જીવન જીવવાનો અહેસાસ મેળવી શકશો.
Additional information
Weight | 0.300 kg |
---|---|
Dimensions | 12 × 1 × 5 cm |
Reviews
There are no reviews yet.