Samajne Sandes

25.00

  • Page : 24
  • Gujarati Sahitya Pith
  • Samajne Sandes Gujarati Book

10 in stock

Description

સમાજને સંદેશ ( Samajne Sandes ) પુસ્તકમાં બાબાસાહેબ નો સંદેશ છે કે મેં જે કાર્ય કર્યું છે તે જીવનભર સખત પરિશ્રમ કરીને, અનેક મુશીબતો સહન કરીને અને વિરોધીઓની સામે ઝઝૂમીને જ કર્યુ છે. અમેરીકા અને લંડનમાં બ્રેડના બે ટુકડા અને તે પણ ન મળે તો માત્ર પાણી પી, અર્ધભૂખ્યો રહીં’ મે અભ્યાસ કર્યો છે.

દારૂણ ગરીબીને કારણે મારી સમ્યક્દર્શની પત્ની રમા અર્ધ ભૂખી રહેતી. આમ મે મારૂ સમગ્ર જીવન મારા ગરીબ, શોષીત-પીડીત બાધવોને સમર્પિત કરીને તેમને બંધારણીય અધિકારો અપાવ્યા છે. મારા અનુયાયીઓએ મારા આ સંકલ્પને આગળ ધપાવવો જોઈએ. જો તેઓ આ સંકલ્પને આગળ લઈ જવામાં અસમર્થ રહે તો તેને ત્યાં જ રાખે, જ્યાં તે અત્યારે છે, પરંતુ આ સંકલ્પને કોઈપણ પરિસ્થિતિમાં પાછળ હટવા ન દે, મારા સભ્ય સમાજને મારો આટલો સંદેશ છે.
– ડૉ. બી.આર.આંબેડકર

Additional information

Weight 0.030 kg
Dimensions 10 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Samajne Sandes”

Your email address will not be published. Required fields are marked *

You may also like…