-8%

Rescue

Original price was: ₹325.00.Current price is: ₹300.00.

  • Page : 244
  • Hard Cover
  • Second Edition.
  • Zen Opus Publication.
  • Writer : Dr. Nimitt Oza.
  • ISBN : 9789392592362

8 in stock

Category:

Description

આ રેસ્ક્યૂ ગુજરાતી પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે રૂઝ અને રાહત. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને સાતા અને સ્થિરતા આપી જતા હોય છે.

એક ( rescue book by nimit oza ) મૂંગું પુસ્તક ક્યારેક 1,000 વાચળ મનુષ્ય કરતાં વધારે સથવારો અને સધિયારો આપતું હોય છે. આ એક એવી રેસ્ક્યુબ બુક છે જે જીવતરની પીડામાં થોડી રાહત આપશે. ભાવનાત્મક આઘાતોથી ઈજાગ્રસ્ત થયેલા અંતઃકરણ પર થોડી રૂઝ લાવશે. દુઃખતા હૈયાને ટાઢક આપશે, દુભાયેલા મનને આશ્વાસન આપશે.

સ્વીકાર અને પ્રેમની શોધમાં રઝળપાટ કરીને થાકી ગયેલી જાતને થોડો આરામ આપશે.આ પુસ્તકનો પ્રવાસએ સ્વની બચાવ પ્રક્રિયા છે. વારંવાર થતી ભાવનાત્મક દુર્ઘટનાઓ અને આત્મીય લોકો સાથેના અકસ્માતોની વચ્ચે જાત માટે અત્યંત જરૂરી એવું બચાવ કાર્ય છે.

ડો.નિમિત ઓઝા.

આ રેસ્ક્યૂ પુસ્તક ખરેખર વાંચવા જેવુ છે. 

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Rescue”

Your email address will not be published. Required fields are marked *

You may also like…