-10%

Life’s Amazing Secrets (Gujarati)

Original price was: ₹250.00.Current price is: ₹225.00.

  • Page : 208
  • ISBN : 9789386669056
  • Author : Gaur Gopal Das
  • Publication : Navbharat Sahitya Mandir

Description

જિંદગી વિતાવવાનું બંધ કરીએ, જિંદગીમાંથી વિકસવાનું શરૂ કરીએ. તમારા જીવનમાં સંતુલન અને ઉદ્રેશ કેવી રીતે શોધશો તે જણાવતું એકમાત્ર પુસ્તક. ( life’s amazing Secrets Jivanna Adbhut Rahasyo Gujarati book 

મુંબઈના ભયંકર ટ્રાફિકમાંથી પોતાની મંઝિલ તરફ પ્રયાણ કરતાં ગૌર ગોપાલ દાસ અને તેનો ધનવાન મિત્ર કેરી વાતચીતમાં ગૂંથાયા, માનવોની પરિસ્થિતિથી માંડીને જીવનના ઉદ્દેશ્ય અને ચિરંજીવી સુખ માટેની શોધ બાબતે ચર્ચાઓ કરી.

એટલે તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માંગતા હો કે તમારી અંદર છુપાયેલા તમારા સાચા કૌશલ્યની તલાશ કરતા હોવ, કાર્યસ્થળે સારો દેખાવ કરવા માટે તરસતા હો અથવા તો તમે આ જગતને શું આપી શકો તેમ છો તે વિચારતા હો તો ગૌર ગોપાલ દાસ પોતાની આંતરસૂઝ સાથે તમને આ ક્ષેત્રની સફર ઉપર લઈ જશે જે તમારે માટે જીવનભરની અવિસ્મરણીય સફર બની રહેશે.

ગોપાલદાસ આજે વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ અનુસરવામાં આવતા સાધુ અને જીવન માર્ગદર્શક છે અને તેમણે લાખો લોકો સાથે તેમની ફિલસૂફી શેર કરી છે. તેમનું સૌપ્રથમ પુસ્તક ( life’s amazing Secrets ) તેમના પોતાના જિંદગી વિશેના અનુભવો અને બોધપાઠોને એક હળવી શૈલીમાં અંકિત કરી જીવન માટે નવેસરથી વિચાર કરવા પ્રેરતું પુસ્તક ( Jivanna Adbhut Rahasyo Gujarati book )

છે જે તમને તમે જેવું જીવન જીવવા ઇચ્છો છો તે તરફ તમને લઈ જવા માટે અગ્રેસર બનાવશે.

‘પોતાના પ્રેરણારૂપ જ્ઞાનયુક્ત શબ્દો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન આણવું-ગૌર ગોપાલ દાસ એક આધુનિક યુગના વક્તા તરીકે આ મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે.’ – હેમા માલિની

‘ઉમદા કાર્ય, ઉત્તમ શૈલી, મનોરંજક કહાણીઓ અને રસપ્રદ શૈલીથી આપવામાં આવેલ જ્ઞાન થકી જિંદગીમાં સંતુલન જાળવીને હેતુઓ પાર પાડવા માટેનું ગહન અને અસરકારક માર્ગદર્શન. – નીતિન ગડકરી

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Life’s Amazing Secrets (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…