-10%

Jivan Ek Utsav Osho Gujarati Book

Original price was: ₹200.00.Current price is: ₹180.00.

  • Page : 170
  • ISBN : 97893960572588
  • Publication : R. R. Sheth & Co. Pvt. Ltd

2 in stock

Description

  • આચાર્ય ૨જનીશ એક દિવ્ય-ભવ્ય ચમત્કાર છે. એમને સમજવા- વાંચવા-વિચારવા માટે એક જન્મ ઓછો પડે. અંતર્ચક્ષુ ખોલ્યાં વિના, આ જ્ઞાન-શ્રદ્ધાનો અખૂટ સાગર ઓળંગી ન શકાય.
  • જીવન એક ઉત્સવ ગુજરાતી પુસ્તક ( Jivan Ek Utsav Osho Gujarati Book ) ની અદ્ભુત કથાઓ માણતાં, નૂતન ઉન્મેષો- અર્થગ્રહણો ઉઘડતાં જાય છે. આત્માને ભીંજવી નાખતી આ કથાઓ જીવનના વિકટ પ્રશ્નોનો સહજ ઉકેલ બતાવે છે.
  • ઈશ્વર, ધર્મ, અધ્યાત્મ, ગુરુ, કુદરત, સદાચરણ, સત્સંગ, પ્રાર્થના. આ શબ્દો જેમને સાંભળવા ગમતાં ન હોય તેમણે તો osho books  કથાઓ ખાસ માણવી જ રહી.
  • અહંકારના ભારથી મુક્ત બન્યા વિના સ્વયંનું પૂર્ણ પ્રગટીક૨ણ શક્ય નથી, એ આ કથાઓ સમજાવે છે.
  • ખુદ સાથે જે પ્રામાણિક છે, સ્વાનુભૂતિનાં સહજ સાક્ષાત્કાર માટે જે તત્પર છે,જીવનની પૂર્ણ અભિવ્યક્તિ માટે જે તલસે છે, સમર્પણ માટે વિલીન થવા જે સદા આતુર છે તેને આ કથાઓ ખૂબ ગમશે.
  • જીવનને તેના પૂર્ણરૂપે માણવા દરેક ઉત્સવપ્રેમી વ્યક્તિએ આ જીવન એક ઉત્સવ ( Jivan Ek Utsav Osho Gujarati Book ) વાંચવું જ રહ્યું.

ઓશો ને વધુ જાણવા અહિયાં ક્લિક કરો.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Jivan Ek Utsav Osho Gujarati Book”

Your email address will not be published. Required fields are marked *

You may also like…