Jhansi Ni Rani Laxmibai Gujarati Book

150.00

  • Page : 96
  • Navbharat Sahitya Mandir
  • Jhansi Ni Rani Laxmibai Gujarati Book

1 in stock

Category:

Description

મહારાણી લક્ષ્મીબાઈ એક સામાન્ય કુળમાં પેદા થઈ મહારાણી બની. તેને સૌભાગ્ય જ કહી શકાય છે પરંતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે જે અભુતપૂર્વ ધૈર્ય, સાહસ અને વીરતાનું પ્રમાણ પ્રસ્તુત કરી શત્રુ સેનાના દાંત ખાટા કરી દીધા, એ તેમની પોતાની સુઝ- બુઝ અને વીરોચિત પ્રતિભા જ હતી.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આપણા જ કેટલાક ભાઈઓ દગો કરી ગયા, નહીં તો રાણી ઝાંસીના સાહસભર્યા પરાક્રમથી અંગ્રેજો એ સમયે ભારત છોડીને ભાગી જાત. તેનો જ તિથિવાર દસ્તાવેજ પ્રસ્તુત કરે છે આ પુસ્તક – Jhansi Ni Rani Laxmibai Gujarati Book

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Jhansi Ni Rani Laxmibai Gujarati Book”

Your email address will not be published. Required fields are marked *