Hasvu Radvu Osho

175.00

  • Page : 168
  • Edition : 2
  • ISBN : 9789389858389

1 in stock

Description

ઓશો ગુજરાતી પુસ્તક ( osho gujarati book ) જીવનને કેવી રીતે જીવવું તેની કળા આપણને શીખવી. જીવનને ક્રયા દષ્ટિકોણથી જીવવું? જીવનને આનંદથી જીવવું હોય તો જીવનમાં આવતાં રાખ-દુ:ખને જીવનનો કેટલામો ભાગ ગણવો જોઈએ? તે વિચારવાનું છે અને તે સુખ-દુઃખનું મૂલ્ય કેટલું છે ?

ધારો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટી તો, જીવન લગભગ ૮૦ વર્ષનું હોય તેમાંનો આ પ્રસંગ જીવનનો કેટલામાં ભાગનો અને કેટલા સમય માટે છે તે વિચારવું. ઘણાં લોકો નાના નાના દુઃખને એટલું મોટું કરીને જીવે, કે રાઈનો પર્વત બનાવી દે.

પ્રભુને કહે કે મને જ શા માટે આટલું બધું દુઃખ આપ્યું? અને જ્યારે સુખ ખૂબ જ હોય ત્યારે કોઈ પ્રભુને નથી પૂછતું કે મને જ શા માટે આટલું બધું શબ્દ આપ્યું? થોડું સૂત્ર બને ઓછું આપીને જે બહુ ઠંડી છે તેને પદ્મ આપી ને!આ છે જીવન અને આ જ છે આપણી મનોવૃત્તિ.

હસવું રડવું ઓશો બુક ( Hasvu Radvu Osho Book ) એ શીખવેલાં આ સૂત્રોને ધ્યાનમાં રાખીને આપણે સૌ જીવન જીવીએ તો વનમાં આવતાં સુખ-દુઅને અને તેને અનુભવીને આવતાં હાસ્ય અને રુદન પણ સમ્યક્ રહે અને આપસને ખ્યાલ આવે કે હું હતું તેથી કોને શું ? હું રચ્યું તેથી કોને શું ?

જીવનમાં આવતા ઉતાર ચડાવને કેવી રીતે સમજીને દરેક પળમાં પોતાનાં મન પર કાબૂ રાખી ખુશ કેમનું રહેવું અથવા શાંત કેમનું રહેવું તે તમને આ પુસ્તક શિખવાડશે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Hasvu Radvu Osho”

Your email address will not be published. Required fields are marked *

You may also like…