Dalal Street na Big Bull Gujarati Book – Autobiography of Rakesh Jhunjhunwala Gujarati

299.00

  • Page : 170
  • Manjul Publishing House
  • ISBN : 9789355439215
  • Autobiography of Rakesh Jhunjhunwala Gujarati

1 in stock

Description

Dalal Street na Big Bull Gujarati Book, ભારતના શૅરબજારના એક આદર્શ રોકાણકાર, હંમેશાં કહેતા, “બજારનું સન્માન કરો. મન અને મગજ ખુલ્લાં રાખો, ક્યારે ખરીદી કરવી તે સમજો. ક્યારે ખોટ સહન કરી લેવી તે જાણી લો. જવાબદાર બનો.

આ પુસ્તક ભારતના બિગ બુલ, રાકેશ આ નામથી જ જાણીતા હતા, તેમના જીવનચરિત્રનું વર્ણન કરે છે. આમાં રાકેશનું એક વ્યક્તિ અને એક વ્યવસાયી એમ બંને રીતે વર્ણન ક૨વામાં આવ્યું છે. તેમની જીવનયાત્રાનું વર્ણન, તેમના શૅરબજારનાં રોકાણોના વિશ્લેષણ અને તેમણે આપેલાં અસંખ્ય ઇન્ટરવ્યૂ દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં, જે એક જીવનચરિત્ર કરતા વિશેષ છે, તેમાં મોટેભાગે જે શૅર દ્વારા તેઓ પોતાની સંપત્તિ ઊભી કરી શક્યા અને તેમણે જે ભૂલો કરી તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શૅરબજારના આ મહાન રોકાણકારની જીવનયાત્રા દ્વારા, Dalal Street na Big Bull Gujarati Book પુસ્તક રિટેલ રોકાણકારોને એક આગવી આંતરસૂઝ અને સમજ પૂરી પાડે છે – લાંબા ગાળાનાં રોકાણોના ફાયદાઓ, શૅરબજારમાં જે ભૂલ ન કરવી જોઈએ તે બાબતની માહિતી અને ઉધારીના સોદાઓમાં રહેલું જોખમ સહિત અન્ય બાબતો વિશે સમજણ આપે છે.

“બિગ બુલને સમજવા અને ઓળખવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. ઝડપથી આગળ વધતું કથાનક અને રસપ્રદ કિસ્સાઓથી ભરપૂર આ પુસ્તક વાંચવા માટે અનિવાર્ય બની રહ્યું છે!” રાધિકા ગુપ્તા, સીઇઓ, એડેલવીઝ મ્યુચ્યુઅલ ફંડ.

“મને આ પુસ્તક ખૂબ ગમ્યું છે, કારણ કે આ પુસ્તકમાં એક પ્રસિદ્ધ વ્યક્તિના વ્યક્તિત્વને અતિશયોક્તિપૂર્વક દર્શાવવામાં આવ્યું નથી અને આના દ્વારા સંતુલિત અને સ્પષ્ટ માહિતી મળી રહે છે.” નીલ પરીખ, સીઇઓ, પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડ.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Dalal Street na Big Bull Gujarati Book – Autobiography of Rakesh Jhunjhunwala Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…