-23%

CCE 51 Model Papers Yuva Upnishad

Original price was: ₹390.00.Current price is: ₹300.00.

  • Page : 384
  • Yuva Upnishad Publication

3 in stock

Description

સીસીઈ 51 મોડેલ પેપર યુવા ઉપનિષદ ગુજરાતી પુસ્તક ( CCE 51 Model Papers Yuva Upnishad ) એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવનારી વર્ગ-૩ની CCE (Combined Competitive Examination)  ની પ્રાથમિક પરીક્ષણ અભ્યાસને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ 51 આદર્શ પ્રશ્નપત્રોનો સમાવેશ.

જાન્યુઆરી-2024માં જાહેર કરવામાં આવેલ પ્રાથમિક પરીક્ષાના વિસ્તૃત અભ્યાસક્રમ (ગણિત, રિઝનીંગ, English તથા ગુજરાતી) અનુસાર વિષય નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 5100 આદર્શ પ્રશ્નોનો સમાવેશ.

કેન્દ્રીય સ્તરની વિવિધ પરીક્ષાઓમાં TCS દ્વારા પૂછાતા પ્રશ્નોના ટ્રેન્ડને અનુરૂપ ગણિત, રિઝનિંગ અને English વિષયના પ્રશ્નો તથા GSSSB દ્વારા પૂછાતા પ્રશ્નોના આધારે આ આદર્શ પ્રશ્નપત્રોનું લેવલ સેટ કરવાનો પ્રયત્નો કરવામાં આવ્યો છે.

કમ્પ્યૂટર બેઇઝ્ડ રીસ્પોન્સ ટેસ્ટ (CBRT)માં જે પ્રમાણે વિષયવાર પ્રશ્નો એક સાથે આવતા હોય છે, તેજ પ્રમાણે દરેક પ્રશ્નપત્રોમાં ગણિત, રિઝનિંગ, English તથા ગુજરાતી વિષયના પ્રશ્નો એક સાથે આપવામાં આવ્યા છે.

51  આદર્શ પ્રશ્નપત્રો નું સરળ સોલ્યુશન પર PDF સ્વરૂપે માત્ર ₹49માં ઉપલબ્ધ.

પ્રશ્નપત્રોમાં વિધાર્થીએ મેળવેલા કુલ ગુણ તથા વિષયવાર વિશ્લેષણ કરી સ્વમૂલ્યાંકન કરી શકે તેવા ટેબલનો સમાવેશ.

સીસીઈ 51 મોડેલ પેપર યુવા ઉપનિષદ ગુજરાતી પુસ્તક ( CCE 51 Model Papers Yuva Upnishad ) પરીક્ષાનું આયોજન પ્રથમ વખત થઈ રહેલ હોવાથી વિધાર્થીઓ પ્રેક્ટિસ અને ટાઇમ મેનેજમેન્ટ કરી શકે તે માટે ઉપયોગી પુસ્તક.

તાજેતરમાં નવી પધ્ધતિ ને આયોજન માં ધ્યાનમાં લઈ ને બનાવવામાં આવેલા આ પુસ્તક CCE ના વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બનસે. પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર કૉલ અથવા મેસેજ કરી ને પણ ઓર્ડર કરી શકો છો.

Additional information

Weight 0.900 kg
Dimensions 18 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “CCE 51 Model Papers Yuva Upnishad”

Your email address will not be published. Required fields are marked *