-10%

Bhagyana Rahasya Gujarati book

Original price was: ₹245.00.Current price is: ₹220.00.

  • Page : 166
  • Writer : Deep Trivedi
  • ISBN : 9789384850777

1 in stock

Category:

Description

ભાગ્ય એક બહુ ચર્ચાસ્પદ અને ખૂબ જ દિલચસ્પ વિષય છે, પરંતુ આના વિશે બહુ જ ઓછું જ્ઞાત છે. ‘ભાગ્ય’ શબ્દ, તેની કાર્યપ્રણાલી તથા મનુષ્ય-જીવન પર પડનારા તેના પ્રભાવ વિશે અસંખ્ય પ્રશ્ર્નો ઊભા થાય છે. પણ ભાગ્ય હકીકતમાં છે

શું ભાગ્યનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ છે? શું ભાગ્ય લખેલું હોય છે?

શું ભાગ્ય સંયોગ માત્ર છે કે પછી માત્ર પસંદગી? શું આપણે ભાગ્યની પ્રતીક્ષા કરવી જોઈએ કે પછી તેની પાછળ દોડવું જોઈએ?

આવા જ અનેક સવાલોના જવાબ, આ ભાગ્યના રહસ્ય ગુજરાતી પુસ્તક ( Bhagyana Rahasya Gujarati book ) માં વાંચો, કે જે પ્રસિદ્ધ લેખક અને વક્તા દીપ ત્રિવેદીએ લખ્યું છે.

આ ( bhagyana rahasya deep trivedi ) પુસ્તકમાં, દીપ ત્રિવેદી ન માત્ર ભાગ્યનાં રહસ્યો અને આપણા અસ્તિત્વને ચલાવનારા ભાગ્યના નિયમો પરથી પડદો ઉઠાવે છે, બલ્કે તેઓ આપણને પોતાનું ભાગ્ય સ્વયં ઘડવાની કળા પણ શીખવે છે.

જો સફળતાનાં શિખર સર કરવા, તેમ જ આનંદ અને મસ્તીથી જીવવું તમારા જીવનનાં ઉદ્દેશ્ય છે, પરંતુ તેને માટે તમને કોઈ યોગ્ય માર્ગ ન દેખાઈ રહ્યો હોય, તો આ પુસ્તક તમારે માટે છે.

આ પુસ્તક તમારા માટે ભાગ્ય શું છે અને તે કી રીતે કામ કરે છે તેની માહિતી પૂરી પાડવામાં મદદ કરશે. ૨૪ કલાકમાં આ પુસ્તક તમારા ઘરે પહોંચાડવા માટે હાલ જ નૉલેજ બુક સ્ટોરમાં આ પુસ્તકનો ઓર્ડર આપો.

Additional information

Weight 0.500 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Bhagyana Rahasya Gujarati book”

Your email address will not be published. Required fields are marked *

You may also like…