-10%

Bhartiya Vastushashtra Sanhita

Original price was: ₹250.00.Current price is: ₹225.00.

લેખક પરિચય : જયેશકુમાર સુમંતરાય રાવલ (જ્યોતિષરત્ન) વાસ્તુવિશેષજ્ઞ

ભારતીય વાસ્તુશાસ્ત્ર સંહિતા ગુજરાતી પુસ્તક ( Bhartiya Vastushashtra Sanhita Gujarati Book ) ના લેખક શ્રી જયેશભાઈ રાવલ નાનપણથી જ જ્યોતિષશાસ્ત્રના રહસ્યો અને તેના સંશોધનમાં રૂચિ ધરાવે છે. વાણિજ્ય સ્નાતક હોવા છતાં સાહિત્ય વાંચન અને જ્યોતિષ સંશોધન તેમજ ધાર્મિક લેખનની રચનાત્મક પ્રવૃત્તિ પરત્વે તેમનો લગાવ રહ્યો છે. જેના પરિપાકરૂપે અત્યાર સુધી તેઓએ અમારા પ્રકાશનમાં પ્રાર્થના સુમન, પંચપર્વ દીપોત્સવી મહોત્સવ, શ્રાવણ માસની પવિત્ર વ્રતકથાઓ જેવા પુસ્તકોનું સુંદર સંપાદન કર્યું છે.

‘જન્મભૂમિ’ તથા ‘સંદેશ’ પંચાંગમાં તેઓશ્રી નિયમિત રીતે સંશોધન લેખ આપી રહ્યા છે.

જ્યોતિષના વિવિધ મેગેઝિન તેમજ અન્ય દૈનિકોમાં અવારનવાર તેઓના લેખ આવતા રહે છે.

અગ્રણી દૈનિક અખબાર ‘દિવ્ય ભાસ્કર’ની ધર્મદર્શન આવૃત્તિમાં તેઓશ્રીના પ્રાસંગિક લેખ ઘણા જ લોકપ્રિય બની રહ્યા છે.

વાસ્તુશાસ્ત્રના પણ તેઓશ્રી ગહન અભ્યાસુ અને તજજ્ઞ છે.

શ્રી જયેશભાઈ જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક સાહિત્ય સર્જનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે તેવી હાર્દિક શુભેચ્છા.

  • Page : 370
  • Hard Cover

1 in stock

Additional information

Weight 0.450 kg
Dimensions 12 × 1 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Bhartiya Vastushashtra Sanhita”

Your email address will not be published. Required fields are marked *

You may also like…