Bhartiya Bandharan ane Rajvyavastha NCERT GCERT Series
Original price was: ₹510.00.₹380.00Current price is: ₹380.00.
- Page : 596
- Yuva Upnishad Publication
2 in stock
Description
ગુજરાતી ભાષામાં 4 આધારભૂત સ્રોત NCERT (Old & New), GCERT, NIOS, TNTESC આધારિત પુસ્તક Bhartiya Bandharan ane Rajvyavastha NCERT GCERT Series
જૂન-2024માં NCERT દ્વારા ધોરણ 6 થી 12ના પાઠયપુસ્તકોની 2024-25ની Revised and Updated Content’ સાથે નવી આવૃત્તિની માહિતીને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.
NCERT, OLD NCERT, GCERT, TAMILNADU BOARD ने NIOS જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકમાંથી વણી બધી માહિતીઓ સમાનNTO તેથી વિદ્યાર્થીઓ વાંચતા મુદાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન 2કકડાય તે હેતુથી ઉપરોકત તમામ આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
NCERT, OLD NECERT, GCERT, TAMILNADU BOARD જેવા અલગ અલગ આધારભૂત આપેલી માહિતીની અલગ-અલગ કોર્ડિંગ દ્વારા જૂઆત.
Bhartiya Bandharan ane Rajvyavastha NCERT GCERT Series Yuva Upnishad Gujarati Book પુસ્તકમાં દરેક પ્રકરણ માટે NCERT, OLD NECERT, GCERT, TAMILNADU BOARD ના ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થાને લગતા પ્રકરણોના સંદર્ભોનો સમાવેશ
આ Bhartiya Bandharan ane Rajvyavastha NCERT GCERT Series book પુસ્તકમાં 2023-24ની નવી NCERT. 2016-17 પહેલાની જુની NCERT, ઉપરાંત COVID 19 પછી Rationalised Syllabus માં ડિલિટ થયેલ પ્રકરણ અને મુદાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERT ની 2018-19 ની આવૃત્તિમાંથી આપવામાં આવેલ છે.
હાલની પરીક્ષાના નવા અભ્યાસક્રમમાં બંધારણ અને રાજવ્યવસ્થા વિષયના ભારાંકમાં વધારો થયો છે. આથી વિષયના મહત્વને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમમાં સમાવેશ મુદ્દાઓ તેમજ ચારેય આધારભૂત સ્ત્રોતોના પાછબાપુસ્તકમાં આપેલ રાજ્યશાસ્ત્ર અને બંધારણને લગતી વિસ્તૃત માહિતીને સમાવવાનો પ્રયતન કરવામાં આવેલ હોવાથી ‘ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા (વર્ણનાત્મક અને વનલાઇનર સ્વરૂપે) પુસ્તક દળદાર બન્યું છે.
અગાઉનો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PyQs) અને મહાવરા માટેના પ્રશ્નોનો સમાવેશ યુવા ઉપનિષદ્ પબ્લિકેશન દ્વારા Mind A IN 1 NCERT-GCERT ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા (પ્રકરણવાર વૈકલ્પિક પ્રશ્નોત્તરી સ્વરૂપે પુસ્તકમાં કરવામાં આવેલ હોવાથી. આ પુસ્તકમાં પાત્ર વનલાઈનર પ્રશ્નો (1800થી વધુ)નો સમાવેશ કરવામાં આવ્યોછે.
મેમરી ટેક્નિક અને પાઈન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 105થી વધારે ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
આ ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા NCERT GCERT Series પુસ્તકના કુલ 65 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠય પુસ્તકોની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિરોષ માહિતીનો પણ સમાવેશ
GSSSB દ્રુસ લેવામાં આવનાર ૮૮૯ની મુખ્ય પરીક્ષાાના અભ્યાસક્રમ તેમજ ‘ભારતીય બંધારણ અને રાજવાવસ્થા’ને લગતા અધતન વર્તમાન પ્રવાહના મુદ્દાઓનો પણ સમાવેશ
Additional information
Weight | 0.300 kg |
---|---|
Dimensions | 12 × 2 × 7 cm |
You may also like…
-
- -28%
- Gujarati Books, Dr Babasaheb Ambedkar Gujarati Books, Yuva Upnishad Publication
Bhartiya Bandharan ane Rajvyvastha Yuva Upnishad 2024
- Original price was: ₹830.00.₹600.00Current price is: ₹600.00.
- Add to cart
-
- -26%
- Dr Babasaheb Ambedkar Gujarati Books, Gujarati Books, World InBox
Bharatnu Bandharan Gujarati Book
- Original price was: ₹270.00.₹200.00Current price is: ₹200.00.
- Add to cart
Reviews
There are no reviews yet.