ગુજરાતી ભાષામાં સૌપ્રથમ 4 આધારભૂત NCERT (Old & New), GCERT, NIOS, તમિલનાડુ બોર્ડ (TNTESC) આધારિત રંગીન પુસ્તક.
માત્ર NCERT, માત્ર GCERT તેમજ માત્ર NIOS અને તમિલનાડુ બોર્ડ (TNTESC) માં આપેલ માહિતીની અલગ-અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત.
એકથી વધુ સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી કોમન માહિતીને સામાન્ય કલર (કાળા)માં દર્શાવવામાં આવી છે.
પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડ (TNTESC)ના અઘતન આવૃત્તિના પાઠયપુસ્તકો તેમજ NIOSના ભારતનો સાંસ્કૃતિક વારસો પુસ્તકને લગતા પ્રકરણોના સંદર્ભોનો સમાવેશ
NCERT / GCERT ના ચિત્રકળા તેમજ સંગીત-તબલા તથા સંગીત – કંઠ્ય અને સ્વરસ્વાધ પુસ્તકોના સંદર્ભનો સમાવેશ.
Bharat No Sanskrutik Varso Indian Culture NCERT-GCERT series NCERT ધોરણ 11ના નોલેજ ટ્રેડિશન એન્ડ પ્રેક્ટિસ ઓફ ઇન્ડિયા પુસ્તકના સંદર્ભનો સમાવેશ.
UPSC, GPSC, GSSSB, GPSSB તેમજ પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાના 400થી વધુ પૂછાયેલા પ્રશ્નો, સ્વ-અધ્યયન માટે 170થી વધુ વનલાઈનર પ્રશ્નો અને 180થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો દરેક પ્રકરણના અંતે સમાવેશ.
મેમરી ટેકિનક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 100થી વધારે ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
આ પુસ્તકના કુલ 17 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠ્યપુસ્તકો ની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ સમાવેશ.
“ભારતીય સંસ્કૃતિ” ની વિશિષ્ટ વિશેષતાઓમાંની એક એ ભારતની ધાર્મિક વિવિધતાનું આબેહૂબ ચિત્રણ છે. લેખકો હિંદુ ધર્મ, બૌદ્ધ, જૈન ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી અને શીખ ધર્મની સંતુલિત ઝાંખી આપે છે, જે દેશના સાંસ્કૃતિક મોઝેકમાં તેમના યોગદાનને પ્રકાશિત કરે છે.
એકંદરે, ભારતના સાંસ્કૃતિક વારસાની ઊંડાઈ અને વિવિધતાને સમજવા માંગતા કોઈપણ માટે “ભારતીય સંસ્કૃતિ” એક આવશ્યક વાંચન છે. તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આ ગતિશીલ રાષ્ટ્રની સાંસ્કૃતિક ગતિશીલતામાં રસ ધરાવતા કોઈપણ માટે મૂલ્યવાન સંસાધન તરીકે સેવા આપે છે.
Reviews
There are no reviews yet.