-10%

Babasaheb Ambedkar Jivan ane Karya Gujarati

Original price was: ₹799.00.Current price is: ₹720.00.

  • Page : 648
  • Hard Cover
  • ISBN : 9788184407174
  • Navbharat Sahitya Mandir
  • By Padmabhushan Dr. Dhananjay keer

3 in stock

Description

આ બાબાસાહેબ આંબેડકર જીવન અને કાર્ય ( Babasaheb Ambedkar Jivan ane Karya Gujarati ) જીવનચરિત્ર અંગેના કેટલાક અભિપ્રાયો :

  • ડૉ. આંબેડકરનું આકર્ષક ચરિત્ર – હિતવાદ, નાગપુર
  • પ્રસ્તુત ચરિત્રકારે પોતાના ચરિત્રવિષયનું ગૌરવ બરાબર પિછાણ્યું છે અને એમણે આલેખેલી જીવની ઐતિહાસિક મૂલ્યવત્તા ધરાવે છે. – લીડર, અલાહાબાદ.
  • ધનંજય કીરે ભારે જહેમત ઉઠાવીને પ્રજા સમક્ષ રમતું મૂકેલું આ ચરિત્ર આંબેડકરના જીવનકાર્યને પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે તેથી તે ભારતના જીવનચરિત્ર-સાહિત્યમાં એક મૂલ્યવાન ઉમેરો બની રહે છે. – ભારતજ્યોતિ, મુંબઈ
  • સત્યાન્વેષક એટલી જ આકર્ષક રજૂઆત. આપણી પેઢીના એક મહાપુરુષને આવો સમર્થ ચરિત્રકાર મળી રહ્યો એ આનંદની વાત છે. દેશના જાહેરજીવનમાં ભાગ લેવા ઇચ્છતા હર તરુણે આ જીવનચરિત્ર વાંચવું જોઈએ, અને દરેક સારી લાઈબ્રેરીની આલમારીમાં તે અવશ્ય હોવું જોઈએ. – વીર સાવરકર
  • સમકાલીન ઈતિહાસના વિધાર્થીઓ માટે ‘અનિવાર્ય’ એવું પુસ્તક. -સન્ડે સ્ટાન્ડર્ડ, મુંબઈ

Additional information

Weight 1.500 kg
Dimensions 12 × 1 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Babasaheb Ambedkar Jivan ane Karya Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…