-10%

Amusuchit Jati Samajma Jalvai Rahelo Budhha Varso

Original price was: ₹200.00.Current price is: ₹180.00.

  • Page : 96
  • Navbharat Sahitya Mandir

2 in stock

Description

આજે ભીખાભાઈ અમીન”બુદ્ધપ્રિય નાગસેન”નો ( Amusuchit Jati Samajma Jalvai Rahelo Budhha Varso Gujarati Book ) પરિચય માત્ર બે ત્રણ લીટીમાં આપવો હોય તો આ મુજબ આપી શકાય. અતિથિઓને અતિ આદર સાથે આવકાર આપનાર, જેટકોના રિટા. કર્મચારી, યુનિયન લિડર, બૌદ્ધ ધમ્મના ઉપાસક, જિજ્ઞાસુ, નિરીક્ષક, અભ્યાસુ અને પોતાના અંગત અનુભવ પછી બોલનાર કે લખનાર તેમજ અતિ સરળ અને ઉમદા વ્યક્તિત્વના ધની : ભીખાભાઈ અમીન.

તેઓના ભાવ અને સ્વભાવમાં પ્રામાણિક વિચારો સુપુપ્ત રીતે પડેલાં હોવાથી તેઓ લોકોને ઉપયોગી થવા અને સારા મિત્રોનો સંગ કરવા આપોઆપ ખેંચાયા. પરિણામે ભીખાભાઈ અમીનની પ્રતિષ્ઠા આજે ગુજરાતભરમાં તો છે જ. સાથે સાથે ભારતના રાજ્યો તેમજ બૌદ્ધ રાષ્ટ્રોમાં પણ તેઓ ખ્યાતિ પામ્યાં છે.

તેઓ જ્યાં જાય છે ત્યાં ગુપ્ત રીતે સચવાયેલા બૌદ્ધના વારસાને પ્રકાશમાં લાવવા મથામણ કરે છે. તેઓની નિરીક્ષણશક્તિ ખૂબ જ પ્રભાવશાળી છે. જે તે જગ્યાએ સુષુપ્ત રીતે છુપાયેલા બૌદ્ધ વારસાને શબ્દોમાં અંકિત કરી લે છે. તેઓ અનેકવિધ પ્રાચીન જગ્યાઓનો પ્રવાસ કર્યો છે. ભારતના ૨૬૦૦ વર્ષના ભવ્ય અને પ્રાચીન ઈતિહાસને વર્તમાન સાથે જોડીને ઐતિહાસિક કાર્ય કર્યું છે, આ પુસ્તક ઐતિહાસિક અને દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. અને તૈયાર થાય છે આ… પુસ્તક.

કદાચ ( Amusuchit Jati Samajma Jalvai Rahelo Budhha Varso Gujarati Book ) તેઓ છેલ્લા ૧૦-૧૫ વર્ષથી બૌદ્ધ ધમ્મ પ્રત્યે આકર્ષાયા પણ તેઓ આજે એક બૌદ્ધ વિદ્વાનની અદાથી પુસ્તક લખે છે. એ બૌદ્ધ ધમ્મની તાકાત છે. આવનારા દિવસો અવશ્ય સાબિત કરશે કે ભીખાભાઈ અમીન ભારતભરમાં એક બૌદ્ધ વિદ્વાન, વિચારક, પ્રચારક, તરીકે પ્રબળ પ્રતિષ્ઠા પામશે એ મારા અંગત અનુભવના આધારે કહું છું. ખૂબ ખૂબ સાધુવાદ ભીખાભાઈ અમીન..

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Amusuchit Jati Samajma Jalvai Rahelo Budhha Varso”

Your email address will not be published. Required fields are marked *

You may also like…