અક્ષર પબ્લિકેશન ( Akshar Publication Gujarati Book Online ) વર્ષ 2007થી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતાં પુસ્તકો પ્રકાશિત કરે છે. રાજ્યમાં લેવાતી વર્ગ-4થી શરૂ કરીને વર્ગ- 1-2ની તમામ પરીક્ષાઓમાં પુસ્તકોનો પબ્લિકેશન કરવામાં આવે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આ પુસ્તકોનો બહોળો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ કરીને હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવી શક્યા છે.