-10%

Aakarshan No Siddhant by Michael J Losier

Original price was: ₹150.00.Current price is: ₹135.00.

  • Page : 144
  • ISBN : 9789381315057
  • Publisher ‏: ‎ R. R. Sheth & Co. Pvt. Ltd.

2 in stock

Categories: ,

Description

તમે આકર્ષણના સિદ્ધાંતનો ( Aakarshan No Siddhant by Michael J Losier ) અનુભવ તો કરો જ છો, જે- હવે એનો સાચો ચમત્કાર જુઓ,

તમને કદાચ ખ્યાત નાહી બોય, પરંતુ એક ખરદાન શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે. એ છે. આગળની દિશતા અને આત્યારે ને તમારી જિંદગીમાં લોકો. કામ, સંજોગો અને સંબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જોકે આમાનું ઘણ સારું ન પણ હોઈ રાકે ! જો તમારા જીવનમાં કરુણ ઘટનાઓ બન્યા જ કરતી હોય તો આ પુસ્તકલાંગતાનો આજ શ્રેષ્ઠ સમય છે.

આ ( Aakarshan No Siddhant by Michael J Losier Gujarati Book ) આકર્ષણના સિદ્ધાંતનો ગુજરાતી પુસ્તક તમને શીખવશે કે આકર્ષણના સિદ્ધાંતને કેવી રીતે વાપરવો જેવી તમે જિંદગીમાં જે નથી જોઈતું તેને દૂર કરી શકો અને એવી વસ્તુઓ આકર્ષી શકો જે તમને સુખ, શક્તિ અને સમૃદ્ધિ આપે. જુઓ, નીચેની લાબતો માટે આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો કેટલો સરળ છે !

તમારે જે નથી જોઈતું તેને તમારી તરફ આકર્ષવાનું બંધ કરવા માટે

તમારી જિંદગીમાં સમૃદ્ધિ અને રાપત્તિ વધારવા માટે

તમારા માટે આદર્શ જીવનસાથી અને આદર્શ સંબંધોને આકર્ષવા માટે

તમારા વ્યવસાય અને ગ્રાહકો વધારવા માટે

તમારી આદર્શ કારકિર્દીના ઘડતર માટે

કેટલાંક ( Aakarshan No Siddhant by Michael J Losier ) પુસ્તકો તમારી જિંદગી બદલી નાંબે તેવાં હોય છે. આકર્ષણનો સિદ્ધાંત એમાંનું એક પુસ્તક છે. જજ્યારે તેને સમજશો કે આકર્ષણનો સિાંત કેવી રીતે કામ કરે છે અને ખરેખર જોશો કે તકો, પ્રેરણા, ધન અને લોકોનો પ્રવાહ તમારી જિંદગીમાં શરૂ થઈ ચૂક્યો છે ત્યારે તમે બધાને આ પુસ્તક વિશે કહેતા ફરશો.

માઇકલ જે. લોસિઅર

ટ્રેનર, એન.એવ.પી. પ્રેક્ટિશ્નર અને બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક માઇકલ જે. લોસિઅર ૧૯૯૫થી આંતરરાષ્ટ્રીય શ્રોતાઓને આકર્ષણનો સિધ્ધાંત ( Aakarshan No Siddhant by Michael J Losier ) શીખવતા આવ્યા છે. હમેશાં ભરચક રહેતા એમનાં સેમીનાર દ્વારા લોકોની જિંદગીમાં બદલાવ આવ્યો છે. કારણ કે એ શીખવે છે કે જે નથી જોઈનું તેને ઓછું અને જે જોઈએ છે તેને વધુ કેવી રીતે આકર્ષવું. માઇકલના સેમિનાર અને રેડિયો વાર્તાલાપો અમેરિકા તથા કેનેડામાં અત્યંત લોકપ્રિય છે.

Additional information

Weight 0.250 kg
Dimensions 15 × 1 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Aakarshan No Siddhant by Michael J Losier”

Your email address will not be published. Required fields are marked *

You may also like…