Panino Awaj Rajesh Antani

135.00

પાણીનો અવાજ રાજેશ અંતાણી ( Panino Awaj Rajesh Antani Gujarati Book ) ના ગુજરાતી પુસ્તકની ટૂંકમાં વિગત :

હેમંતનો હાથ ઠંડો હતો, અને એ ભીના અવાજમાં બોલતો હતો. ‘જે…વી… આદિત્યની મરજી… પણ શોભના મને એવું થાય છે કે – જિંદગીનાં વીતી ગયેલાં વરસો હું તારા વિયોગમાં વિતાવી ગયો પણ હવે પછી  આવનારા આપણા દિવસોમાં-વિયોગ સહન કરી શકીશ કે કેમ?

જીવનમાં ક્યારેક એવી સ્થિતિ આવી જતી હોય છે કે જે ચોસલામાં માણસ સ્થિર થયો હોય એની બહાર નીકળીને એ સ્થળાંતર નથી કરી શકતો હોતો. તળાવમાં સ્થિર થઈ ગયેલા પાણીની જેમ તે સ્થિર થય ગયો છે કે શું ?

હવે કોઈ ચિંતા વેશપલટો કરીને સામે ઊભી રહી શકે તેમ નથી.

અનરાધાર વરસતા ધોધમાર વરસાદ અને ઘોર અંધકારની વચ્ચેથી પણ એ અજયને ઓળખી ગઈ.

રાજેશ અંતાણી ( Panino Awaj Rajesh Antani ) ની વાર્તાઓ અનુભૂતિજન્ય સંવેદનો, વિશિષ્ટ સંયોગોની વચ્ચે જીવતાં પાત્રો, પરિવેશ વચ્ચે પાત્રોનાં સંવેદનોને કલાત્મક રીતે અભિવ્યક્ત કરે છે તેમ જ માનવજીવનની અને માનવસંબંધોની ગૂંચને સહજતાથી, સરળતાથી, સૂક્ષ્મ આલેખન સાથે ઉઘાડી આપે છે.

માનવ જીવન અને માનવ સબંધોની આંટી ઘૂંટી ને વધુ સારી રીતે સમજવા માટે તથા માનવ સાથેના સબંધ ની વાતો આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ગુજરાતી ભાષા માં રાજેશ અંતાણી ઘણાં પુસ્તકો લખી ચૂક્યા છે અને નજીવી કિમતનું આ ગુજરાતી પુસ્તકની વાર્તા વાંચવા જેવી છે.

  • Page : 114
  • ISBN : 9789361978371

1 in stock

Categories: ,

Additional information

Weight 0.300 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Panino Awaj Rajesh Antani”

Your email address will not be published. Required fields are marked *

You may also like…