Chakravarti Samrat Ashok

150.00

  • Page : 104
  • ISBN : 9789385069215
  • Navbharat Sahitya Mandir

12 in stock

Description

ચક્રવાતી સમ્રાટ અશોક ગુજરાતી પુસ્તક ( Chakravarti Samrat Ashok ) ના સંપૂર્ણ ચરિત્રની વિશેષતા એ જ તેમને પોતાના તત્કાલીન રાજાઓ અને સમ્રાટોમાં અદ્ભુત અને અતુલનીય બનાવી દે છે. વિશ્વઇતિહાસમાં ( chakravarti samrat ashoka ) નું નામ અપ્રતિમ છે, કારણ કે તેમણે ‘ભેરી ઘોષ’ ને ‘ધર્મ ઘોષ’માં બદલ્યું અને સર્વ કલ્યાણની ભાવનાથી સ્વઃ પ્રેરિત થયા. સમ્રાટ અશોકે એક પિતાની જેમ પ્રજાનું પાલન કર્યું હતું. તેઓ પ્રજાને પોતાના સંતાન માનીને તેમના આલોક એવમ્ પરલોક બંનેના હિત સાધવામાં વ્યસ્ત રહેતા હતા.

ભારતનાં અનેક પુરાણા ઇતિહાસજ્ઞો છે જે અશોકને નરાધિપાત ‘શ્રી ધમ્માશોક’ વગેરે સંબોધન આપતા રહેતા. ધર્મરાજના રૂપમાં આદર-માન કરેલ સમ્રાટ અશોકને ન ફક્ત ભારત, પરંતુ વિદેશોમાં પણ પ્રેમ, એકતા, વિશ્વ બંધુત્વ, સ્નેહ, શાંતિ અને અહિંસાનું જે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કરેલ, તે બીજે ક્યાંય જોવા મળતું નથી. તેમણે અનેક સ્થળો પર શિલાલેખ કોતરાવ્યા, સ્તંભો અને સ્તૂપોનું નિર્માણ કરાવ્યું. એમના શાસનકાળમાં પ્રજાએ ધાર્મિક સહિષ્ણુતાનો પાઠ ભણ્યો, કારણ કે અશોકે ક્યારેય બીજા ધર્મનું અપમાન કરેલું નહોતું. તે હંમેશાં બીજા ધર્મોને પણ એટલો જ આદર આપતા હતા જેટલો કે પોતાના ધર્મને આપે.

પ્રજાવત્સલ, અહિંસા-પ્રેમી અને જન-કલ્યાણને જ પોતાનું જીવનકાર્ય માનવાવાળાં મહાન ( Chakravarti Samrat Ashok gujarati ) નું પ્રામાણિક જીવનચરિત્ર પ્રસ્તુત છે.

ચક્રવાતી સમ્રાટ અશોક ગુજરાતી પુસ્તક તમને ઇતિહાસમાં બનેલી ઘટના પરની નહિતી આપસે અને ઈતિહાસ માં થયેલી ભૂલો ફરી ના થાય તેનું સચોટ જ્ઞાન આપસે.

Additional information

Weight 0.250 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Chakravarti Samrat Ashok”

Your email address will not be published. Required fields are marked *

You may also like…