Get Smart Brian Tracy

199.00

  • Page : 172
  • ISBN : 9789386348029
  • Jaico Publishing House

1 in stock

Description

ગેટ સ્માર્ટ ગુજરાતી પુસ્તક ( get smart brian tracy ) તમને વ્યવસાયમાં અને જીવનમાં આગળ વધવા માટે તમારે હોશિયાર (સ્માર્ટ) બનવું જ પડશે. જેમ વસ્તુઓ બદલાય છે અને પરિવર્તન આવે છે, તમારે તમારા મગજને હળવેથી ટપારવાની અને તમારી તકોને તમે મહત્તમ કેટલી વિસ્તારી શકો તેની ખાતરી કરવા હોશિયારીપૂર્વક કેવી રીતે વિચારવું તે શીખવાની જરૂર છે.

તમારું ધ્યેય ગમે તે હોય: એ વેચાણ વધારવાનું હોય, વધારે સારી વ્યવસાયી યોજનાઓ લાવવાનું હોય અથવા વધારે નાણાં કમાવવા સરળ માર્ગો શોધવાનું હોય, હોંશિયાર (સ્માર્ટ) બનો ! તમારી અંગત* અભિવ્યક્તિને સીધી ઉપર લઈ જશે ! આ ( get smart brian tracy ) ગુજરાતી પુસ્તક વાચકો વાંચી શકશે :

• પરિણામો મેળવવા માટે કેવી રીતે વિચારવું તેના વિશે મગજ અંગેના નવીનતમ સંશોધનો

• વ્યવહારુ, સમજવામાં સરળ સલાહ અને તાત્કાલિક અમલમાં મૂક્વા લાયક પગલાં અને ક્રિયાઓ

• યોગ્ય રીતે વિચારવા અને એક ઉજળા ભવિષ્યના સર્જનમાં મદદ કરવા મગજને કેવી રીતે તાલીમ આપવી

• વિકાસ સાધવામાં હકારાત્મક વિચારધારાનું સામર્થ્ય એટલે ( get smart brian tracy )

• આ (get smart brian tracy review ) માનવીય મગજની સારી સંભાવ્યશક્તિને કેવી રીતે સજ્જ કરશો તે શીખવાડશે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યવસાય ગુરુ, વક્તા, લેખક અને ઉત્પાદકતા નિષ્ણાત બ્રાયન ટ્રેસીએ તમારી નકારાત્મક વિચારસરણીની રીતો અને ટેવોને સરળતાથી કેવી રીતે જાણવી અને તમારા મગજ પાસેથી તેની મહત્તમ સંભાવ્યશક્તિ પ્રાપ્ત કરવા મગજનો પ્રોગ્રામ ફરી કેવી રીતે બનાવવો તેની પ્રયુક્તિઓ વિકસાવી છે.

બ્રાયન ટ્રેસીએ હંમેશ માટે સૌથી સારા સ્વ-સહાયક (સેલ્ફ હેલ્પ) વક્તા પૈકીના એક રહ્યા છે, ૭૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોના લેખક અને એક માનવ સંભાવ્યશક્તિ નિષ્ણાત છે. તેમણે ૧૦૦૦થી વધારે કંપનીઓમાં કન્જીસ્ટિંગ કર્યું છે અને ૬૫ દેશોમાં ૫,૦૦૦,૦૦૦ લોકો માટે વક્તવ્ય આપ્યું છે. બ્રાયન એ બ્રાયન ટ્રેસી ઈન્ટરનેશનલના ચેરમેન અને સીઈઓ છે અને તેમનું ધ્યેય તમારા અંગત અને વ્યવસાયી ધ્યેયોને તમે અગાઉ ધાર્યા ન હોય તેટલી ઝડપે અને સરળતાથી પ્રાપ્ત કરવામાં તમને મદદ કરવાનું છે.

Additional information

Weight 0.250 kg
Dimensions 10 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Get Smart Brian Tracy”

Your email address will not be published. Required fields are marked *

You may also like…